Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
આત્મારામી સતત થઈને ચિત્તને વશ્ય કીજે, આત્મારામી સતત થઈને ધર્મના સાર લીજે; આત્મારામી સતત થઇને ધર્મ ભાવે રહીજે, આત્મારામી સતત થઈને સામ્યભાવે વહીજે. કીધાં કર્મી કદિ નહિ ટળે ભેગવે પાર થાવે, કીધાં કર્મો પ્રતિક્રિન ટળે ચિત્ત વૈરાગ્ય પાવે; કીધાં કર્મી કદિ નહિ ટળે કેમ થાતા પ્રમાદી,
યંગો, સ્મરણ કરતાં આવશે સત્યયાદી. વૈરાગી થા અનુભવ લહી જૂઠ આ વિશ્વ દેખી, વૈરાગી થા અનુભવ લહી ભિન્નભાવે ઉવેખી; વૈરાગી થા અનુભવ લહી સાથે આવે ન કોઇ, વૈરાગી થા અનુભવ લહી આપને આપ જોઈ.
www.kobatirth.org
૪૨૮
૪૨૯
૪૩૦
જે ત્હારૂં મન બહુ ગણે તે થકી દૂર થાત, જે જે હારૂં મન બહુ ગણું હોય તેનેા ન નાતા; હાહા હાડા મન બહુ કરી મેહથી તત્ત્વ હાર્યાં, હાહા હાહા મન બહુ કરી ઈશને હૈં વિસાર્યાં. ૪૩૧ માથાકૂટી જગ બહુ કરે સાર અન્તે ન આવે, ખાવે પીવે સુખ નહિં ખરૂં શાન્તિ સાચી ન થાવે;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306