Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પામી વેળા મનુભવતણી ધર્મને ચિત્ત ધારા, પામી વેળા મનુભવતણી આયુ કાં ફ્રાંક હારી;
ચૈત.
ચેતેચેતા મનુભવ લહી ધર્મનું સત્ય ટાણું, ટાણું આવું કદ્ધિ નવ મળે કૈટ ખર્ચે નવાણું, ૪૩૭ ટાણું પામી ગુરૂગમ લહી ધર્મમાં વીર થાજે, ટાણું આવે નહિ નહિ ફ્રી ભક્તિના કુંડ ન્હાજે; જો ચેતતા અવસર ખરી આ હૅનેરે મળ્યા છે, મીઠી મીઠી અતિ રસવતી શૈલીથી ગન્યા છે. ૪૩૮
ગ્
૪૩
સાના સાક્ષી સકળ જગમાં તું અની આત્મભાવે, ન્યારા અન્ત જગ બહું રહી મસ્ત થા ધર્મદાવે; માર્ગે ત્હારા વહન કરજે કેટિ વિદ્યા સહીને, માર્ગે ત્હારા વહન કરજે સામ્યભાવે રહીને. આ સંસારે સુખ નહિ જરા કેમ ભૂલે ભમે છે, આ સંસારે ક્ષણિક વિષયે કેમ દોડી રમે છે; આ સંસારે ક્ષણિક વિષયે કેમ ચિત્તે ગમે છે, આ સંસારે જડ ધનિવષે દેહને કાં ક્રમે છે.
www.kobatirth.org
૪૩૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306