SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પામી વેળા મનુભવતણી ધર્મને ચિત્ત ધારા, પામી વેળા મનુભવતણી આયુ કાં ફ્રાંક હારી; ચૈત. ચેતેચેતા મનુભવ લહી ધર્મનું સત્ય ટાણું, ટાણું આવું કદ્ધિ નવ મળે કૈટ ખર્ચે નવાણું, ૪૩૭ ટાણું પામી ગુરૂગમ લહી ધર્મમાં વીર થાજે, ટાણું આવે નહિ નહિ ફ્રી ભક્તિના કુંડ ન્હાજે; જો ચેતતા અવસર ખરી આ હૅનેરે મળ્યા છે, મીઠી મીઠી અતિ રસવતી શૈલીથી ગન્યા છે. ૪૩૮ ગ્ ૪૩ સાના સાક્ષી સકળ જગમાં તું અની આત્મભાવે, ન્યારા અન્ત જગ બહું રહી મસ્ત થા ધર્મદાવે; માર્ગે ત્હારા વહન કરજે કેટિ વિદ્યા સહીને, માર્ગે ત્હારા વહન કરજે સામ્યભાવે રહીને. આ સંસારે સુખ નહિ જરા કેમ ભૂલે ભમે છે, આ સંસારે ક્ષણિક વિષયે કેમ દોડી રમે છે; આ સંસારે ક્ષણિક વિષયે કેમ ચિત્તે ગમે છે, આ સંસારે જડ ધનિવષે દેહને કાં ક્રમે છે. www.kobatirth.org ૪૩૦ For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy