________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
ભૂલાવામાં પડે નહિ જરા લાખચારાશિમાંડી, આત્મારામે રમણુ કર તું મુક્તિ તારીજ આંહી. ૪૭૨ જે જે અંશે નિરૂપદિશા તેજ અંગ્રેજ મુક્તિ, માની અન્તર્ અનુભવ લહી માન એ સત્ય ઉક્તિ; ભૂલ્યા ત્યાંથી શુભ ગણુ ક્રી પાર આવેજ તેથી, પૂરીશેાધે પ્રભુ ઘટ મળે મુક્તિના માર્ગે એથી. ૪૩૩ શાસ્ત્ર વાંચી ગુરૂગમવડે સાર અધ્યાત્મ લેજે, શાસ્ત્ર વાંચી સકલનયને પૂર્ણ સારાંશ વ્હેજે; સૂત્ર વાંચી સકલનયથી દેશના સત્ય કહેજે, સાપેક્ષાએ સકલ સમજી આત્મભાવેજ સ્હેજે. ૪૩૪ સાપેક્ષાએ સકલનયથી આગમને વિચારી, ધારી ધારી અનુભવ ખરે ધર્મના થા વિહારી; આત્માને તું અનુભવ કરી શાન્તિ લેને મઝાની, સાચેસાચું હૃદય ધરજે વાત પ્યારી પિછાની, ભાગી થૈને વિષય વનમાં આથડે કેમ લેાળા, ભાગી થૈને વિષય વચને માર ના ગપગોળા, માહી થૈને જડ ધનવિષે જીવ ના લેશ રાચે, માહી થૈને ઘર વવિષે રાગથી કેમ માચેા.
www.kobatirth.org
૪૩૫
૪૩૬
For Private And Personal Use Only