Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અદા નિજ ફર્જને કરવી, ગમે તે ક્ષેત્રને કાલે; નિહાળી ફર્જના સામું, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૦ પરસ્પર છે ઘણું ફ, મનુષ્યને અદા કરવી; સદા આવશ્યક છે જે, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૧ મળે જે માન હૈયે શું? મળે અપમાન હૈયે શું? ગણી નિઃસંગ પિતાને, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૨ સદા સ્વાસ્તિત્વસંરક્ષા, કિયા આવશ્યકી માની; જીવનસૂત્રે સકળ સમજી, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૩ છવાડે જે જીવે જેથી, ખરું સ્વાતંત્ર્ય છે જેથી; અને તેના રહી તાબે, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૮૪ ગણી નિજ ફર્જ ઈશ્વર એ, થઈ સંપ્રાપ્તવ્યવહારે; રહીને ફર્જના તાબે, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૫ ëને આજ્ઞા કરી છે જે, હેને કર્તવ્ય તે જગમાં ત્યજી ચિન્તા સકળ બીજ, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૬ સદા છે ધર્મ ઉપગે, હૃદયમાં માનીને સાચું ધરી નિષ્કામતા સાચી, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૮૭ કચ્યું તવ સન્નિતિ માટે, કરી નિશ્ચય હૃદયમાંહી; ખરે થાવા સહજાગી, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૮૮
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306