________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
સ્વાચ્છન્દ મનમાં અતિઘણું મનમાનતું તે આચરે, આજ્ઞા ગુરૂની ના ધરે કુશિષ્ય ભૂડું ઉચ્ચરે,
ગુરૂદ્ધિહીનીકુગતિ. મરજી પ્રમાણે ચાલતે બક્વાદ કરતે ગણે, કુશિષ્ય એ ના ભલે દુર્જન ખરે એને ગણે. ૧૩૦ શાઠય કરે ગુરૂસાથમાં વચને કરે નારદપણું, ગુરૂ પાછળે નિંદા કરે ચંડાળ કુશિષ્ય જ ભણું, ‘હી ગુરૂને જે બને તે દુષ્ટ નર ચંડાળ છે, ભમ ભમે ભવમાં ઘણું એ જીવતે મહાકાલ છે. ૧૩૧ શું તપ કરે શું જપ કરે શું વ્રત કરે યાત્રા કરે, ગુરૂની અરે આજ્ઞા વિના નિષ્ફળ સહુ માને ખરે, વિદ્વાન્ થાતાં શું વળ્યું ગુરૂથી અરે! સામા થતાં, સામાં થતાં ગુરૂના અરે વ્રત તપ કર્યા નિષ્ફળ જતાં. ૧૩૨ વક્તા બન્યાથી શું વન્ય પદવી ધર્યાથી શું વળ્યું, આજ્ઞા ગુરૂની જે નહીં તે સર્વ એ નિષ્ફળ ગયું વિશ્વાસઘાતક જે બને ગુરૂને અરે દુઃખી થત તે નરકમાંહીં સંચરે એકેન્દ્રિયાદિ ભવ જતું. ૧૩૩ વિશ્વાસ આપી સદગુરૂને જે અરે દેતે દો, ભજો હૃદયમાં જાણશે તે થાય ના કેને સો;
www.kobatirth.org
For Private And Personal Use Only