Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke Author(s): Vijay Doshi Publisher: Satrang Media and Publication Pvt Ltd View full book textPage 9
________________ અનંતની ગુલઝારમાં ......! (રાગ : હોંઠો સે છુ લો તુમ.) એક પળ પણ તારા વિના, રહેવાય ના, રહેવાય ના, ઊર્મિ ઊની અંતરની, પાંપણમાં સચવાય ના. એક પળ.. અંતર અને આંખોમાંથી, ભીની અસરનું જળ જાય ના, પંખી ચહેરાનું ઊડી જતાં, માળો ખાલી એ સહેવાય ના, પણ” લીધાં છે ભવો ભવનાં, ગુણીજનના, સગપણના. એક પળ.. શ્રુત-ભીની આંખોમાં, વીજ ચમકે” જગાડે મન, પ્રતિબિંબની આભામાં, ઊભરાયે મનનું ગગન, શ્રદ્ધાંધ' ચહે અંતને, અનંતની ગુલઝારમાં. એક પળ. શ્રદ્ધાંધ” ============== 8 ====== ====Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 481