Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 8
________________ >>>> ।। ૐ હ્રીં શ્રી આદિનાથાય નમઃ ।। અંત૨ અને આંખોથી, નમન કરું હું ભાવથી વિદ્વત્તા સર્વ સાધુભગવંત, જ્ઞાની ભવિક સહુ પંડિતજન અભ્યાસ સભર ને ક્ષીરવંત, જ્યાં વિચારોનું જિન-વૃંદાવન સાતે ક્ષેત્રો, ઉત્તમોત્તમ મહીં આગમ ક્ષેત્રનું અહીં કરીએ સ્તવન અતિ આનંદ, હર્ષ અને ઉલ્લાસમાં ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે'નું અવતર્યું આ સંકલન આ ગ્રંથ સંકલન રૂપ છે. એમાં અન્ય આમ્નાયના સિદ્ધાંતો કે માન્યતાઓને અનુરૂપ લખાણ ના જણાય તો ક્ષમા કરી તકલીફ દરગુદર કરશોજી. વિજય દોશીના જય જિનેન્દ્ર! ****************** 7 ******************

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 481