Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 6
________________ મહુવા નિવાસી સ્વ. ફતેચંદભાઈ પ્રાગજીભાઈ દોશી હ સ્વ. કંચનબેન તેચંદભાઈ દોશી માતૃ-પિતૃદેવો ભવ ‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ...’ માં સંસ્કારની સરિતા અને ગુણોની ખાણ છે. માં સહન કરી પુત્રોનું ઘડતર કરે છે. માં તે માં, બીજા વગડાના વા. અનેક ઉપમાને લાયક છે માં. પિતા બાહ્ય અને અત્યંતર રીતે સંસ્કાર અને ધન અર્પણ કરે છે. પિતાના કુળને અજવાળવું એ પુત્રનું કર્તવ્ય છે. કુટુંબમાં તથા સમાજમાં પોતાનું તથા પરિવારનું નામ વધે તે માટે યોગદાન આપે છે. આપના અદૃશ્ય આશિષ પરિવારને મળતા રહે તેવી પ્રાર્થના. વિજયકુમાર ફતેચંદ દોશી (મહુવા નિવાસી) અ.સૌ. નલિનીબેન વિજયકુમાર દોશી સુપુત્રી : મોના – સુપુત્ર : માલવ હાલ : શાર્લોટ, નોર્થ કેરોલીના, (યુ.એસ.એ.)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 481