Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ ५ षोडशकप्रकरणं ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજના મંગલ આશિષથી આવા શાસ્ત્રીય પ્રકાશનનો લાભ મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં સંપૂર્ણ આર્થિક સહયોગ શ્રી ધર્મનાથ પો.હે. જૈનનગર સંઘ- પાલડી, અમદાવાદ દ્વારા પ્રાપ્ત થયેલ છે તે બદલ તેમના ટ્રસ્ટીગણને ધન્યવાદ આપીએ છીએ. પ્રાન્ત, પ્રસ્તુત ષોડશક પ્રકરણના અધ્યયન-પરિશીલન અને પરિણમન દ્વારા સહુ કોઈ પરમપદને વહેલી તકે પ્રાપ્ત કરે એ જ મંગલકામના. પ્રિ.આ.સુ.૧ જ દિવ્યદર્શન ટ્રસ્ટ વતી, કુમારપાળ વિ. શાહ વિ.સં.૨૦૫૭ (સંપૂર્ણ આર્થિક સહયોગદાતા શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર સંઘ-પાલડી, અમદાવાદ-૭, આ પુરત જ્ઞાનદ્રવ્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને પોતાની માલિકીમાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240