Book Title: Shokshaka Prakarana Part 1 Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ षोडशकप्रकरणं 3 સમર્પણ સદા પ્રસન્ન મુખમુદ્રા કાયમ વાત્સલ્ય વરસાવતી અમીદષ્ટિ નિરંતર શાસન પ્રેમથી નીતરતું હૃદય રોમેરોમમાં વિશુદ્ધ સંયમી પ્રત્યે સદ્ભાવ પ્રત્યેક રકતબિંદુમાં શાસનપ્રભાવના-સેવાની તમન્ના ઘરાવનારા ઓ ! ભવોદઘિતારક ગુરૂદેવશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજા ! શાસ્ત્રના માત્ર શબ્દાર્થ નહિ પણ તાત્પર્યાઈને પામવાની આપશ્રીએ મને સતત હાર્દિક પ્રેરણાઓ કરી અને તે પ્રેરણા સાકાર બને તે માટે આપશ્રીએ અનેક પ્રખર વિદ્વાન્ સંયમી પાસે મને અધ્યયન કરાવ્યું. મારા અધ્યયન ખાતર આપશ્રીએ આપના મહત્ત્વના કાર્યો ગૌણ કર્યા. માતાની જેમ મારી ભૂલોને ઉદારતાથી માફ કરીને, વાત્સલ્ય-પ્રેમ-ઉષ્મા આપીને મને આપશ્રીએ નિર્મળ સંયમમાર્ગે આગળ વધાર્યો. આપશ્રીની પાવન પ્રેરણાથી જ પ્રફુરિત થનાર કલ્યાણકંદલી + રતિદાયિની વ્યાખ્યાથી વિભૂષિત પ્રસ્તુત પ્રકરણપુષ્પ આપશ્રીના કરકમલમાં સાદર સવિનય સમર્પિત કરતાં ધન્યતા અનુભવું છું. હવે આપશ્રી એવા આશિષ વરસાવો કે આવા અનોખા અલૌકિક પાવન માર્ગે થાકયા વિના ઉલ્લારાથી આગળ વધતો રહું, શાસનની સાનુબંધ સ્થાયી સેવા પ્રસન્નતાપૂર્વક કરતો રહું. भवदीयं भवद्भ्यः समर्पयामि ' & 'એજ આપનો શિશુ યશોવિજય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 240