________________
પ્રવચન ૨
પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રથમ ષોડશકના મ‘ગલાચરણના શ્લોકમાં જિન એવા વીરપરમાત્માને નમસ્કાર કરીને મંગલ કર્યુ છે.
પ્રશ્ન :-મંગલ શા માટે કરવાનું?
ઉત્તર :—શ્રેયાંસિઅહું વિઘ્નાનિ' શ્રેય કાર્પામાં પ્રાયઃ વિઘ્ને ટપકી પડે છે. માટે આ ગ્રંથની નિવિઘ્ન સમાપ્તિ માટે પૂજ્યપાદે ગ્રંથની શરૂઆતમાં પેાતાના આસન્ન ઉપકારી ચરમતીર્થાધિપતિ વીર (મહાવીર ) પરમાત્માને નમસ્કાર કરી મોંગલ કયુ`' છે.
વીર પરમાત્મા કેવા છે ? તા જીન છે. જીન એટલે રાગદ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવનારા. જો વીર ( મહાવીર ) વીતરાગ જિનન હાત તે નસકાર ન કરત. કારણ કે જૈનશાસન (ધર્મ) ગુણ વગરની વ્યક્તિનું પૂજારી નથી. પણ ગુણ-ગુણીનું પૂજારી છે, માટે જિન એવુ' વિશેષણ મૂકી વીર પરમાત્માને નમસ્કાર કર્યા છે.
વિશેષણથી વિશેષ્યની વિશિષ્ટતા બતાવાય છે. “સત્યÒરીક્ષારિમાવાનામ્ 'થી ગ્રંથકારે અભિધેય
જણાવ્યું છે.
આ ગ્રંથમાં ધમ પરીક્ષા, ધર્માંનાં લિંગા વગેરે પદાર્થાનું પ્રતિપાદન કરીશ એમ નિર્દેશ કરીને કહેવા ચેાગ્ય-પ્રતિપાદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org