Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 135
________________ ૧૩૦ ડક પ્રવચને - (૧૭૩) પૈસા, પત્ની, પરિવાર તે એકભવ પૂરતા જ ઉપકારી છે જ્યારે દેવગુરુ ધર્મ તે ભવભવના ઉપકારી છે. (૧૭૪) હૈયાનાં હેત જ્યાં ઉભરાવવા જેવાં છે ત્યાં ઉભરાવતા નથી, અને જ્યાં નથી ઉભરાવવા જેવાં ત્યાં ઉભરાવે છે. બાબે અને બાબાની બાને જોઈને હૈયાનું હેત કેટલું ઉભરાય છે અને દેવગુરુને જોઈને હૈયાનું હેત કેટલું ઉભરાય છે તે જરા તપાસી જોશે. - (૧૫) રાજ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં વૃદ્ધિ થવી જોઈએ, અને તેનું નામ જ મોક્ષસાધના. જ્યાં ચેટયા ત્યાં જ ચેટી રહેવાનું નથી. (૧૭૬) માનવજીવન એટલે આત્માને નિર્મળ કરવાનો શ્રેષ્ઠ સમય. (૧૭૭) નમ્ર બને તે જ સાચો સેવક બની શકે (૧૭૮) સાધુ પાસે નમ્ર અને સરળ બનીને આવે તે જ કંઈક પામી શકે. (૧૭૯) જાતના અહંભાવને ભૂલ્યા વગર આરાધના મુશ્કેલ છે. (૧૮૦) સાધુને ગુરુ કર્તવ્ય યાદ કરાવે તેને સ રણ કે ઉમરણ કહેવાય, અને અકર્તવ્યથી સાધુને વારે તેને વારણા કહેવાય. વિનિત શિષ્યને ગુરુ માત્ર સાણ વાયણ કરે. ય પડિયણ પ્રાયઃ અવિનિત શિ માટે છે. (૧૮૧) કોઈના છતા ગુણે ઢાંકવા અને અછતા દે જાહેર કરવા તે નીચત્ર બંધાવનાર છે. (૧૮૨) જે જલદી તૃપ્ત બને તે જ સાચે માનવ કહેવાય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144