Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 134
________________ ' ડિશ પ્રવચને ૧૨૯ (૧૬૨) ભવને ભય બરાબર લાગી જાય તે સંયમ માટે સાહસ કરતાં વાર ન લાગે. (૧૬૩) ભય લાગે એટલે માણસ ભાગે. પાપને ભયભવભ્રમણને ભય જે માણસને બરાબર લાગી જાય તે સંસા રની એહમાયા છોડીને ભાગતાં વાર ન લાગે. . (૧૬૪) આભાને ઊંચે ચઢાવવા જ્ઞાનરૂપી નિસરણીની જરૂર છે. (૧૬) જ્ઞાન શ્રદ્ધાયુક્ત જોઈએ, શ્રદ્ધાયુક્ત જ્ઞાન સાથે ચારિત્ર ભળે ત્યારે મોક્ષ મળે. (૧૬) સમકિતી જીવ ગુણાનુરાગી હોય, (૧૬૭) સંયમ ચાહે તે શ્રાવક. ' (૧૮) શ્રાવક તે સંયમી સાધુને ભક્ત હેય. પછી ત્યાં ગછ કે સમુદાય જેવાને ન હેય. વ્યક્તિપૂજા જેન ધર્મ માં નથી, અહીં તે ગુણ-ગુણની પૂજા છે. (૧૬) ગુણ કે સંયમના માધ્યમથી જ સાધુ પ્રત્યે પ્રેમસભાવ રહેવો જોઈએ, પણ કેવળ સમુદાયના માધ્યમથી નહિ. (૧૭૦) ઊંચા ધ્યેય હાંસલ કરવા હશે તે ઊચાં બલિદાન આપવા હશે. (૧૭૧) શ્રાવક તો માને કે સારું સારું બધું દેવ ગુર ધર્મ માટે, વધ્યુંઘટયું અમારા માટે. . (૧૭ર) ખાસ સમય કાઢીને અનંત ઉપકારી એવા દેવગુરૂની સેવાભક્તિ કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144