Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 138
________________ પડશક પ્રવચને ઃ ૧૩૩ (૨૯) તપ કરી કદી નિયાણું કર્યું નહિ. શલ્યસહિત પણ તપ કરે નહિ. (૨૧૦) દ્રવ્યપૂજા ભાવસ્તિવને (સંયમન) લાવવા કરવાની છે. (૨૧૧) સંસારનું કોઈપણ સુખ બીજાને દુઃખી કર્યા વિના મળતું નથી, માટે તે ત્યાજ્ય છે. (૨૧૨) ઊંચા લાભ મેળવવા ઊંચા બેગ આપવો પડે છે. (૨૧૩) વિષયભોગોથી કોણ ધરાયું છે? (૨૧૪) ઇજિ એ અગ્નિ છે અને વિષયે એ લાકડાં છે. જેમ જેમ ઈનિદ્રારૂપી અગ્નિમાં વિથોરૂપી લાકડાં નાંખ્યા કરશે તેમ તેમ ઈન્દિરૂપી અગ્નિ વધારે પ્રજવલિત બનશે. લાકડા નાખવાનું બંધ કરે ને આગ સ્વયં ઓલવાઈ જશે. - (૨૧૫) એક જ જીવને જગતની બધી સ્ત્રીઓ, બધું જ અનાજ, બધું જ સોનું રૂપ આપવામાં આવે તો પણ તૃપ્ત ન થાય. (ર૧૬) ઈછાઓની પૂર્તિ કરવા જતાં જીવ વધુ ને વધુ અપૂર્ણ બનતા જાય છે. (૨૧) છાઓની પૂર્તિ કરવાનું છોડી દે તે મનુષ્ય પૂર્ણ બની જાય છે. (૨૧૮) આત્મામાં એ તાકાત છે કે કર્મસત્તાનો જડમૂળથી નાશ કરી શકે પરંતુ કમ સત્તાની તાકાત નથી કે આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશને નાશ કરી શકે. (ર૧૯) સ્વ–પરના નિશ્ચય વગરની આરાધનામાં શે માલ હય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144