Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૬ : યાશક પ્રવચના (૨૪૪) જેને ડૂબવામાં દુઃખ નથી તેને તરવાની ઈચ્છા કયાંથી હાય ? (૨૪૫) તરવાની ભાવનાવાળાને જ તારકા તારી શકે. (૨૪૬) તરવાની ઇચ્છાથી આવે તેને જ તીર્થં તારે. (૨૪૭) મુંબઈમાં પૈસા મળ્યા પછી જૈનકુળના સકારા ખાયા તેનુ દુ:ખ કેટલુ છે? (૨૪૮) એકલી પૈસાની કમાણી તરફ જોશે તેા તમે ધમ ને સાચવી નહિ શકે. (૨૪૯) કર્મના ઉદયથી સમકિતી પાપ કરે, તાપણ હૃદયમાં પાપ કરવાના ભાવ ન હોય. (૨૫૦) ધમાઁ કરનારમાં પાપભીરૂતા ગુણ હું વા જોઈ એ. સમાપ્તમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144