________________
૧૩૬ : યાશક પ્રવચના
(૨૪૪) જેને ડૂબવામાં દુઃખ નથી તેને તરવાની ઈચ્છા કયાંથી હાય ?
(૨૪૫) તરવાની ભાવનાવાળાને જ તારકા તારી શકે. (૨૪૬) તરવાની ઇચ્છાથી આવે તેને જ તીર્થં તારે. (૨૪૭) મુંબઈમાં પૈસા મળ્યા પછી જૈનકુળના સકારા ખાયા તેનુ દુ:ખ કેટલુ છે?
(૨૪૮) એકલી પૈસાની કમાણી તરફ જોશે તેા તમે ધમ ને સાચવી નહિ શકે.
(૨૪૯) કર્મના ઉદયથી સમકિતી પાપ કરે, તાપણ હૃદયમાં પાપ કરવાના ભાવ ન હોય.
(૨૫૦) ધમાઁ કરનારમાં પાપભીરૂતા ગુણ હું વા જોઈ એ.
સમાપ્તમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org