Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 136
________________ શિક પ્રવચનઃ ૧૩૧ (૧૮૩) આરાધના સાચી હોય તે તૃષ્ણા ઉપર અંકુશ આવે. (૧૮) લડવું જ હોય તે આંતરશત્રુ સાથે લડો. બાહાશત્રુઓ સાથે લડવાથી તે આંતરશત્રુઓનું જોર વધી જશે. (૧૮) કવાયની સહાયથી મેળવેલે વિજય એ અંતે પરાજયમાં જ પરિણમવાને છે. તે (૧૮૬) ગુણથી જગતને વશ કરો. શક્તિ કે સત્તાથી વશ કરેલું જ મત અંતે તને દગે દેશે. - (૧૮૭) વિશ્વાસ અને વિલાપમાં પરિણમવાનો છે. (૧૮૮) બીજાના સુખના નાશ કરી તમે કદી સુખી બની શકવાના નથી. બીજાના સુખને નાશ એટલે તમારા જ સુખને નાશ સમજજે. (૧૮૯) જેટલા તમે નિસ્પૃહી બનશે તેટલા પ્રમાણમાં જગત તમને સન્માનની નજરે જશે. (૧૯) જેનાથી ત્રતા મલીન થાય તેને અવિચાર કહેવાય છે. (૧૯૧) હૃદયની કેળવણી એ જ સાચી કેળવણું છે. (૧૨) કેવળ અક્ષર જ્ઞાન, ભાષા જ્ઞાન કે ભૌતિક જ્ઞાન વધે એ સાચી કેળવણી નથી. ' (૧૯૩) જૈન શાસનની આખી આરાધનાને સાર હાર્દિક ક્ષમાપના છે. (૧૯૪) તમે બીજાની ભૂલની માફી આપે અને તમે જે બીજાની ભૂલે કરી હોય તે તમે તેની ક્ષમા માગે. . - (૧૫) સામે કદાચ તમારી ભૂલની માફી ન આપે તે પણ તમે તો માફી માગી. જ લેજો. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144