________________
શિક પ્રવચનઃ ૧૩૧ (૧૮૩) આરાધના સાચી હોય તે તૃષ્ણા ઉપર અંકુશ આવે.
(૧૮) લડવું જ હોય તે આંતરશત્રુ સાથે લડો. બાહાશત્રુઓ સાથે લડવાથી તે આંતરશત્રુઓનું જોર વધી જશે.
(૧૮) કવાયની સહાયથી મેળવેલે વિજય એ અંતે પરાજયમાં જ પરિણમવાને છે. તે
(૧૮૬) ગુણથી જગતને વશ કરો. શક્તિ કે સત્તાથી વશ કરેલું જ મત અંતે તને દગે દેશે. - (૧૮૭) વિશ્વાસ અને વિલાપમાં પરિણમવાનો છે.
(૧૮૮) બીજાના સુખના નાશ કરી તમે કદી સુખી બની શકવાના નથી. બીજાના સુખને નાશ એટલે તમારા જ સુખને નાશ સમજજે.
(૧૮૯) જેટલા તમે નિસ્પૃહી બનશે તેટલા પ્રમાણમાં જગત તમને સન્માનની નજરે જશે.
(૧૯) જેનાથી ત્રતા મલીન થાય તેને અવિચાર કહેવાય છે. (૧૯૧) હૃદયની કેળવણી એ જ સાચી કેળવણું છે.
(૧૨) કેવળ અક્ષર જ્ઞાન, ભાષા જ્ઞાન કે ભૌતિક જ્ઞાન વધે એ સાચી કેળવણી નથી.
' (૧૯૩) જૈન શાસનની આખી આરાધનાને સાર હાર્દિક ક્ષમાપના છે.
(૧૯૪) તમે બીજાની ભૂલની માફી આપે અને તમે જે બીજાની ભૂલે કરી હોય તે તમે તેની ક્ષમા માગે. . - (૧૫) સામે કદાચ તમારી ભૂલની માફી ન આપે તે પણ તમે તો માફી માગી. જ લેજો. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org