________________
૧૩૨ શિક પ્રવચને ' (૧૯૬) ધરની ગાંડ રાખી મૂકશો તે કર્મની કઠીન ગાંઠ છૂટશે નહિ
| (૧૭) તમારું બગાડનાર તે તમારાં જ પૂછલાં પાપકર્મો છે માટે તેને જ દેવ દે. બીજાને દઇ દેવાથી શું ફાયદો? ' (૧૯૮) ઇચ્છાઓ ઉપર અંકુશ મૂઈ તા ધર્મક્રિયામાં મન સ્થિર રહે.
(૧૯) અસ્ત તૃષ્ણાઓ જ ચિત્તમાં ઉથલપાથલ કર્યા કરે છે.
(૨૦૦) પેટ ભરવાનું જ લક્ષ તમારું બની જાય તે પિસા માટે બહુ પાપ કરવું ન પડે.
(૨૧) શાંતિ જોઈતી હોય તો સંયમી બનો. (૨૦૨) સમતા જોઈતી હોય તે મમતા છોડે.
(૨૦૩) તપ અભ્યાસથી સાથ છે. તપ કરતાં કરતાં સરળ બની જાય છે.
(૨૦૪) ૩૬૦ દિવસ સુધી રોજ ખા ખા કરવું એ તો શું માનવ જીવન છે ?
(૨૦૫) કાયાને તપથી વ્રતથી કટપડે ના જ આત્મા જન્મમરણના કદથી છૂટે. . (૨૦ ૬) જે વસ્તુને સંશય પડે તે વસ્તુ જગતમાં કયાંક પણ હેય.
(૨૦૭) જૈનધર્મ પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ માને છે. . (૨૦૮) એ આત્મા પિતાની નાની શી ભૂલને પણ મોટી માની ઘેર પશ્ચાત્તાપ કરે. મૃગાવતી સાધ્વીની જેમ.
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org