Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ શિક પ્રવચને ૧૧૦ (૩૬) સંવર નિજાની પરિણતિ આત્મામાં ઊભી થાય તે કર્મને જ રવાના થાય. . (૩૭) જગતના પદાર્થને અડ્યા તે દુઃખથી દાઝયા સમજે. (૩૮) અને ચાગી મો મેળવવાની વાતે કરનારે સાધક જગતના સંજોગો વધારીને ખુશખુશાલ રહેનાર ન હેય. (૩૯) ત્યાગીને આનંદી રહે એ જ સાચે ત્યાગી. (૪૦) વિષયને અપકારી જાણ ત્યાગ કરે એ જ સાચે ત્યાગી કહેવાય. (૪૧) માલ-મિલકતવાળે નિર્ભય ન રહેય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પ્રાયઃ માલ-મિલક્તવાળાને ઘણું હોય છે. () ભવિષ્યને અનંત કાળ દુઃખમય બનાવી દે તે પુને ઉદય ન કહેવાય. (૪૩) જે પુણયના ઉદથમાં બુદ્ધિ બગડે, ખરાબ કરવાનું ગમે તે પુણ્યનો ઉદય પાપરૂપ જ ગણાય છે. - (૪) જે પૈસા મેળવવા ય પાપ કરવું પડે, મેળવીને પણ પાપ કરવું પડે તે પૈસે આત્મા માટે શાપરૂપ ગણાય. - (૪૫) પવિત્ર પસ પવિત્ર કાર્યો માટે પ્રેરે. અપવિત્ર પિસો અપવિત્ર કાર્યો માટે પ્રેરે. ' (૪૬) કાવાદાવા કરીને સત્તા ઉપર આવેલા શું દેશનું કલ્યાણ કરવાના હતા ? ( ૭) જગતના ભેગ અને સત્તા મેળવવાનું બહુ ગમે તે ધર્મને લાયક રહેતું નથી. - (૪૮) સાધુની સેવા સારા બનવા કરો, ભૌતિક સ્વાર્થથી ન કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144