________________
શિક પ્રવચને ૧૧૦ (૩૬) સંવર નિજાની પરિણતિ આત્મામાં ઊભી થાય તે કર્મને જ રવાના થાય. . (૩૭) જગતના પદાર્થને અડ્યા તે દુઃખથી દાઝયા સમજે.
(૩૮) અને ચાગી મો મેળવવાની વાતે કરનારે સાધક જગતના સંજોગો વધારીને ખુશખુશાલ રહેનાર ન હેય.
(૩૯) ત્યાગીને આનંદી રહે એ જ સાચે ત્યાગી.
(૪૦) વિષયને અપકારી જાણ ત્યાગ કરે એ જ સાચે ત્યાગી કહેવાય.
(૪૧) માલ-મિલકતવાળે નિર્ભય ન રહેય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પ્રાયઃ માલ-મિલક્તવાળાને ઘણું હોય છે.
() ભવિષ્યને અનંત કાળ દુઃખમય બનાવી દે તે પુને ઉદય ન કહેવાય.
(૪૩) જે પુણયના ઉદથમાં બુદ્ધિ બગડે, ખરાબ કરવાનું ગમે તે પુણ્યનો ઉદય પાપરૂપ જ ગણાય છે. - (૪) જે પૈસા મેળવવા ય પાપ કરવું પડે, મેળવીને પણ પાપ કરવું પડે તે પૈસે આત્મા માટે શાપરૂપ ગણાય. - (૪૫) પવિત્ર પસ પવિત્ર કાર્યો માટે પ્રેરે. અપવિત્ર પિસો અપવિત્ર કાર્યો માટે પ્રેરે. '
(૪૬) કાવાદાવા કરીને સત્તા ઉપર આવેલા શું દેશનું કલ્યાણ કરવાના હતા ?
( ૭) જગતના ભેગ અને સત્તા મેળવવાનું બહુ ગમે તે ધર્મને લાયક રહેતું નથી. - (૪૮) સાધુની સેવા સારા બનવા કરો, ભૌતિક સ્વાર્થથી
ન કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org