________________
૧૧૮:
શક પ્રવચને
(૨૪) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ તવાવાળે જ સુખી હેય. - (૨) હિંસાદિ દેથી જ દુનિયા દુઃખી છે.
(૨૬) મા અનશનતપને જ ચૂંટી રહેવાથી કાચા તપસ્વી નહિ બનાય પરંતુ તપન બીન પ્રકારે તરફ પણ લક્ષ આપવું પડશે.
(૨૭) વિવેક વિનાની બદ્રિ એ સ્વ–પ નુક“ નકારી છે.
(૮) ગુરુ ઉપર બહુમાન હશે તે તેઓની કહેલી વાને ખૂબ ઊંચી લાગશે
(૨૯) જિનામેનું જ્ઞાન મે મે ક્ષમા ને જોવા માટેની નિર્મળ આંખ છે; જ્યારે ચારિત્ર એ મેક્ષને ઉપર ચાલવાના પગ છે. ચાલવા માટે આખ અને પગ બંને જોઈ ને?
(૩૦) સાધુને આચાર સારો હોય અને સાથે શુદ્ધ પ્રરૂપણા કરતા હોય તે સોનામાં સુગંધ બરાબર છે. . (૩૧) ધર્મનો ઉપદેશ આપનાર સાધુ આચાર અને શ્રદ્ધાહીન ન જોઈએ.
(૩૨) સાધ્વાચારના પાલન વિનાને એકલે, સાધુવેશ વંદનીય નથી. . (૩૩) જે સાધુ સંયમ અને શાને વફાદાર છે તે જ સાચે સાધુ જાણુ.
(૩૪) સાચા સાધુને માપવાને માપદંડ એટલે પંચ મહાવ્રત અને શુદ્ધ પ્રરૂપણ.
(૩૫) વિષય –કપાયનો મલીનભાવ હૈયામાં ઊભું થાય એટલે કમ પુદ્ગલાને આત્મા સાથે બંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org