________________
પડશક પ્રવચનેઃ ૧૧૭ (૧૧) પાપનાં કામ કદીયે કરે નહિ તે સાધુ અને પાપને છોડવા જેવું માને અને પાપ કરતાં હૈયું કંપે તે શ્રાવક.
(૧૨) શરીરને સુખી બનાવવા ગયે માટે જ આત્માને અનંતીવાર નરકનિગાદનાં કષ્ટ ભોગવવાં પડ્યાં.
(૧૩) સાચે જૈન એમ માને છે કે હું મારા દેના કારણે જ દુઃખી છું.
(૧૪) જાના પર્યાય વધે કે ઘટે, બગડે કે સુધરે એથી આત્માને શું લાભ-નુકસાન ? . (૧૫) સાચા ધર્મની અને સાચા ગુરુની પરીક્ષા કરવી એ કઠીનમાં કઠીન વસ્તુ છે.
(૧૬) સાચા ધર્મની અને સાચા ગુરૂની પરીક્ષા કરવામાં છેતરાયા તે તમ રે ભવોભવ બગડી જશે.
(૧૭) સંયુક્ત કુટુંબમાં શીલ સદાચારનું રક્ષણ સારું થાય છે.
(૧૮) સંયુક્ત કુટુંબ તો જ ભેગું રહી શકે કે પરસ્પર એકબીજાનું સહન કરવાની તૈયારીવાળું હોય તો.
(૧૯) બહુ ભપકાદાર પહેરવેબ સદાચારનો દુશ્મન છે. (૨૦) ન્યાય નીતિથી ધંધા કે તો લાભાંતરાય કર્મ તુટે.
(૨૧) સાચું ધન ઘરમાં આવ્યું હોય તે ઘરમાં સંપ અને શાંતિ રહે.
(૨૨) અનીતિના ધનથી તન મનનું આ રોગ બ ડયું છે.
(૨૩) સાચા ધમ ધમ ત જવા દે . ધન કમાવાના તકે ઘણીવાર મળી, પરંતુ ધર્મ કમાણીની નક છે કેકવાર મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org