SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીના પ્રવચનોમાંથી ચૂંટેલીમાર્મિક વાતો (૧) આ જનને ભાન ભવવિરહની તીવ્ર ઝંખનાવાળે હેય. (૨) લવ સ્વરૂપ તરફ દરિટ રાખીને કરેલી આરાધના એ જ સાચી આરાધના છે. - (૩) જિનના ભકતને સંસાર, શરીર ઉપર થયેલા ગુમડા જે પીડાકારા લાગે. () જેમ ગંધાતા સંડાસમાંથી જલદીથી નીકળવાનું મન થાય છે તેમાં રાસા-રૂપી સંડારમાંથી પ સમકિતી જીવને જલદીથી નીકળવાનું મન થાય. (૫) સકલ જીવર શીનું હિત થાય એ રસ્તે શ્રી જિનેશ્વરદેએ જ બતાવ્યું છે. (૬) કપાયેને ભૂગર્ભમાં મેકલ્યા સિવાય આત્માનો ઉદ્ધાર થશે નીિ. - (૭) સાચા પ્રવક. બવાનાં સાધને મેળવીને આનંદ ન થાય, તેનાથી ગૌરવ ન લે. (૮) કોઈને ઉધી વાતને પણ સીધી લેતાં આવડે તે ભવસાગર તરતાં વાર ન લાગે. (૯) આત્મહિતને યાદ રખાવે તે સાચું જ્ઞાન. આત્મતિને ભુલાવી દે તે મિથ્યાજ્ઞાન. (૧૦) પાપથી ડરે તે જ સાચે પંડિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy