________________
પડશક પ્રવચને ૧૧૫ પ્રથમ પડશકના સોળ શ્લેક ઉપર ઘણું વિવેચન થયું છે. તેમાંથી તમારા આત્મા માટે ઉપયોગી વાતને પકડી તેના ઉપર રોજ ચિંતન મનન પરિશીલન કરતા રહેશે તે તમને ઘણે સાર તત્વબોધ થશે. તમારે આમા તાવથી ભાવિત બનશે. હવે પછી દેશનાવિધિ નામનું બીજું શેડશક શરૂ થશે.
......સર્વ મંગળ માંગલ્ય.... પ્રથમ પેડક ઉપરનાં પ્રવચને સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org