________________
૧૧૪ઃ જોડશક પ્રવચન
પણ જાય. અને સાથે ઊંટવૈદ્ય પણ વગેવાય. એમ સધર્મની દેશનારૂપી ઔષધ પણ સદગુરુએ શ્રોતાઓની કક્ષા વિચારીને આપવું જોઈએ. ' માટે જ પંદરમાં કમાં ગ્રંથકાર ભગવંતે કહ્યું કે –
हितमपि वायोरौषधमहित तत् श्लेष्मणो यथात्यंत । सद्धर्मदेशनौषधमेवं यालाचपेक्षमिति ॥ १५ ॥
વાયુના દર્દીને હિતકારી એવું પણ ઔષધ કફના દર્દીને તે નુકસાન કરનારું છે. એમ હિતકારી એવું સદ્દધર્મના દેશના રૂપી ઔષધ પણ પરસ્થાને ભયંકર નુકસાનકારી છે
માટે છેલ્લે ૧૬મા લેકમાં ગ્રંથકાર ભગવંત ફરમાવે છે કેप्रतद्विज्ञायैवं यथाई शुद्धभावसंपन्नः । विधिवदिह यः प्रयुफ्ते करोत्यसौ नियमतो योधि ॥१६॥
દેશનાવિધિને સારી રીતે જાણતા શુદ્ધભાવસંપન્ન ગુરુ શ્રોતાને ‘નિયમા બધિ પમાડે છે. બોધિ એટલે જનધર્મની પ્રાપ્તિ. - આ રીતે સદ્ધર્મની પરીક્ષા નામનું પ્રથમ ડિશ સમાપ્ત થાય છે.
ધર્મના અર્થી જીવેએ સાચા ધર્મની, સાચા ગુરુની સારી રીતે પરીક્ષા કરીને સાચા ધર્મના રૂપને સમજીને અંદુધર્મના પાલક બનવું જોઈએ. સાચા ગુરુને શોધીને સાચા ગુરુને સાચા હૃદયથી વિનય અને સેવા કરવી જોઈ એ. શું છે છે તને સાચું મળી આવે છે અથપણું હે • તે માણસ ગમે ત્યાંથી સારી અને સાચી વસ્તુન મેળવી લે છે. માટે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org