________________
૧૨૦ ડક પ્રવચને
(૪૯) ત્યાગી પાસે ભૌતિક ચીજો મેળવવા આવનાર સાચો શ્રાવક નહિ. : (૫૦) ગૃહસ્થને અર્થકામ પૂરા પાડે તે સાચે ત્યગી નહિ.
(૫૧) ભક્તને સંસાર સૂકવી નાખે એ જ સાચો સધુ.
(૫૨) શ્રાવકને સંસાર છોડાવવા ઉપદેશ આપે એ જ સાચે જૈન સાધુ.
(૫૩) અર્થકામથી ભડકાવે એ જ સાચા ગુરુ. ( ૫ ) વિષય ભોગેમાંથી જ્યાં સુધી સુખની બુદ્ધિ નષ્ટ થઈ નથી ત્યાં સુધી સમ્યગ દર્શનની ગેરહાજરી સમજવી.
(૫૫) સમક્તિની ગેરહાજરી–એટલે આત્મામાં અંધારું, સમક્તિની હાજરી એટલે આમામાં પ્રકાશ.
(૫૬) સમકિતી જીવ સંસારમાં નિરાંતે બેઠેલે ન હોય.
(૫૭ ભવની કેદમાંથી બહાર નીકળવા જે નિરંતર મથત હેય એ જ સાચે શ્રાવક.
(૫) સાચે ધર્મ આવે એટલે ભેગ ઉપર કાપ પડ્યા વગર ન રહે. - (૫૯) સાચે ધર્મ આવે એટલે ભેગો નિરસ લાગે.
(૬૯) પૈસાને પાપ માનીને આપેલું દાન એ જ સાચુ દાન છે.
(૧) દોષમાં દુઃખ નથી લાગતું તા દેપ વગરનો મેક્ષ શી રીતે મેળવશે?
(૬૨) સમકિતીને વિરતિ વગર ન ગમે.
(૩) જે ધર્મના પાલનથી ઈન્દ્રિયે અને મન ઉપર સંયમ આવે એ જ સાચે ધર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org