________________
વિશ્વક પ્રવચનઃ ૧૨૧ (૨૪) ઊંચા ઊંચા આત્મવિકાસ તરફ જવાની ઉત્કંઠા નથી તેનામાં મોલની અભિલાષા છે એમ કેમ કહેવાય?
(૬૫) પિતાની પ્રશંસા સાંભળવી ગમે તે એક પ્રકારને માનસિક રોગ છે.
. (૬૬) કુટુંબને વડીલ જેટલા સંયમી વધારે તેટલો કટુંબમાં વધુ પ્રિય બને.
(૬૭) અપેક્ષા એ જ દુઃખની વેનિ છે. અપેક્ષાનો ત્યાગ એ જ સુખની નિ છે.
(૬૮) રાગદ્વેષનું ઝેર જિનવાણીનું અમૃત પીવાથી ઉતરશે.
(૬૯) ચિત્તનું શુધન અધ્યાત્મશાસ્ત્રોના શ્રવણ-મનન અધ્યયનથી થાય છે.
(૭૦) રાગીઓના સહવાસમાં રહેવાથી વૈરાગ્ય આવે નહિ અને કદાચ આવ્યા હોય તે પણ ચાલ્યો જાય.
(૭૧) વૈરાગી બનવા વૈરાગીને સંગ કરે.
(૭૨) સાધુસમાગમથી છેટા રહેવાથી સાચા સાધક નહિ બનાય
(૭૩) સાધુસેવા વિના સિદ્ધિ નથી.
(૭૪) ઉપકારીઓના ઉપકર ભૂલી જનારા ધીમી છે એમ. કોણ કહે ? ધમ માણસ કૃતજ્ઞ હેય.
(૭૫) ઈર્ચાના પાપમાં ઘણું ધર્મધન લૂંટાય છે.
(૭૬) સાચે ધમી મનુષ્ય ને બીજની ઉન્નતિમાં રાજી થાય, અને બીજાની પડતીમાં દુઃખી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org