________________
૧૨૨ ડિરાક પ્રવચને
(૭૭) જનમાનવને ભવ પામીને આત્માને હવે બેગ અને પરિગ્રહની પથારીમાંથી ઊભું કરે.
(૭૮) ખાવાના સંસારના અંત લાવવો હોય તે આ ચાર વાના ઉપર લક્ષ આપ :
(૧) ખાવાના ટંક ઘટાડે. (૨) ભૂખ કરતાં ઓછું ખાવ. (૩) ભેજનમાંથી વાહ ઓછા કરો.
(૪) ખાવાની ચીજે ઓછી કરો. વૃત્તિ શ્રેપ તપ કરે. (૭૯) સુખી બનવા સદાચારી જીવન જીવે. (૮૦) ધર્મ સારા બનવા માટે કરવાને છે. (૮૧) જે ધર્મ કરી સારી બને તે જ સાચા સુખી બની શકે. (૮૨) વેપારી મનોદશાથી ધર્મ ન કરો.
(૮૩) “ધમ વગર મને ચેન પડતું નથી, માટે હું ધર્મ કરું છું ' એમ સ્વભાવગત બની ગયેલે ધર્મ જ સાચી આત્મ ઉન્નતિ સાધી આપે છે.
(૮) ધર્મ નહિ કરીએ તો દુઃખી થઈશું, દુગતિમાં જઈ” આ વિચારણું બાલજી માટે જે ગણાય, પણ પ્રબુદ્ધપુરુષો માટે નહિ.
* (૮૫) દેવ ગુરુ ધર્મને ખૂબ જ મહત્વ આપીને કરાતી તેની ઉપાસના-આરાધના એ જ ભવનો ક્ષય કરશે.
(૮૬) બાળકોને બચપણથી જ ધર્મના સંસ્કારો આપે. . (૮૭) ધર્મના સાચા સ્વરૂપને સમજી ધર્મ કરો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org