________________
જોડશક પ્રવચને ૧૨૩ (૮૮) ધમી મનુષ્ય મંદિર ઉપાશ્રય પૂરતું જ ધમી ન હાય, પરંતુ ચોવીસે કલાકને ધમી હવે જોઈએ. ધમી જ્યાં જાય ત્યાં તેની સાથે ધર્મ હો જ જોઈએ.
(૮) મંદિર ઉપાશ્રયની બહાર નીકળ્યા પછી તમે ધર્મ સાથે કેટલે સંબંધ રાખે છે ? તે વિચારજે.
(૯૦) ધમી મનુષ્ય ને ખાયે ધમીર, પીતાંયે ધમી, વેપાર કરતાંયે ધમી, બોલતાંયે ધમ, બેસતાંયે ધમી અને ચાલતાંયે ધમી હવે જોઈએ.
(૯૧) ધર્મથી ધર્મ એક ક્ષણ પણ વિખૂટો પડે ન જોઈએ.
(૯) કેદના પણ દબાણ વગર, ભય વગર, શરમ કે - દાક્ષિણ વગર થતે ધર્મ જ પરંપરાએ કલ્યાકારી બને છે.
(૯૩) “હું અને મારું ભૂલીને નવકારમંત્રની માળા ગણે.
(૯૪) શંકા અને કુશંકાઓ એ આપણી પાસે ઘણી બેટી જનાઓ કરાવે છે.
(૫) મોક્ષના સાધકે પુણ્ય-ચાપના ઉદ્ધની અસર મન ઉપર લેવી નહિ જોઈએ.
(૬) પુણ્યના ઉદય વખતે જે હશે તે પાપના ઉદય વખતે રેવે.
(૬૭) ધમમનુષ્યની વાણી સૌમ્ય અને પ્રિય હેવી જોઈએ.
(૯૮) જે મનુ નિત્યને નિત્ય અને અનિત્યને અનિત્ય માને તો મેહ સરાવી શકતા નથી.'
. (૯) અનિત્યમાં નિત્યની દૃઢ માન્યતા એ જ કલેશનું મૂળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org