________________
૧૨૪: શિક પ્રવચનો -
(૧૦૦) અકાળે કરેલી સારી ક્રિયા પણ નિષ્ફળ જાય.
(૧૦૧) આ મનુષ્યદેહ રોગ, જરા અને મૃત્યુને શિકાર બન્યું નથી ત્યાં સુધી જ ધર્મ કમાણીને અવસર છે.
(૧૨) ત્યાગની પરાકાષ્ટા એટલે જ મોક્ષ.
(૧૦૩) રાંઘ, સાધુ, શાલ અને સાધમિકની જેણે ચિંતા જ છેડી દીધી છે તેને શ્રાવક કેમ કહેવાય ?
(૧૦૪) વિવેકપૂર્વકના તપ રૂપી વજના પ્રહારથી કર્મ રૂપી પર્વના ચૂરેચૂરા થઈ જાય છે.
(૧૦૫) તપ કાનરે પારણમાં આહારસંસાથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ.
(૧૦) તપથી ઈછાઓ ઉપર નિયંત્રણ આવવું જોઈએ.
(૧૦) બીજા લોકે ન જાણે તે રીતે તપ કરવો જોઈએ. તપની જાહેરાત ન કરે.
(૧૦૮ સ્વાધ્યાયથી મન, વચન અને કાયાના વેગો એકાગ્ર બને છે અને એકાગ્રતાથી વિપુલ નિર્જરા થાય છે. ' (૧૯) ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગ સૂત્ર એ વૈરાગ્યની ખાણ છે.
(૧૧૦) દ્રવ્યાનુયોગના જ્ઞાનથી રાખ્યશનની નિર્મળતા થાય છે.
(૧૧૧) વાધીનભોગને ત્યાગ કરવાથી બહુ જ નિર્ભર થાય છે.
(૧૧૨) આત્માને ઘેરવાના ભવમાં જડને જોવામાં પડી જવું એ મહામૂર્ખાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org