________________
જોશક પ્રવચને ૧૨૫
(૧૧૩) આહારની લાલસા જીવને અલ્પાહારી બનવા દેતી નથી.
(૧૧) અપાહારી મનુષ્ય વાસને વિકારને શિકાર ઓછો બને છે.
(૧૧૫) માટે તે ભગવાને ઉદરી ના મને ત૫ બતાવેલ છે. (૧૧૬) આત્મા તરફ જવાના જન્મમાં જડ તરફ ન જોવાય. (૧૧૭) સ્વસ્વરૂપની માયા સંસારની માયા છેડાવશે.
(૧૧૮) ભવિષ્ય જેનું ખરાબ હોય તેને જ જનાજ્ઞાથી વિરુદ્ધ વર્તવાનું અને પ્રચારવાનું સુઝે.
(૧૧૯) ભેતિક ચીજે ઉપર રાગ-દ્વેષ ન કરે તે શું તે ન ભેગવાય ?
(૧૨) ગરમા ગરમ રોટલી શું તમને રાગ કરવાની ફરજ પાડે છે કે તું મારા ઉપર રાગ કર તે જ હું તારા મેં માં જઈશ?
(૧૨૧) એક ક્ષણ પછી જે સુંદર ચીજ અસુંદર બની જવાની ચોક્કસ છે, તે ચીજ ઉપર શું કામ રાગ કરો?
(૧૨૨) ભૌતિક ચીજની સુંદરતાના વળી શા ભરોસા ?
(૧૩) આત્મામાં પડેલા દેશના ડાઘા જેવા માટે જ્ઞાનરૂપી ચક્ષુ જોઈએ.
(૧૪) આજે તો જેને પણ રાગ વધે, મેહ વધે એવી ચીજો મેળવીને ગૌરવ લેતા હોય છે.
(૧૨૫) રાગ વધારવા આ માનવ જન્મ મળે કે રાગ ઘટાડવા તેને જરા વિચાર કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org