SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ : દશક પ્રવચને , (૧૨૬) વીતરાગની પૂજા રાગનાં સાધને મેળવવા કરે છે કે રાગના સાધનોને મેહ ઉતારવા કરી છે ? તે જરા તમારા અંતરાત્માને એકાંતમાં પૂછજો. - (૧૭) રાગ વધે તેમાં સાચે શ્રાવક રાજી થાય ખરો ? (૧૨૮) વૈરાગ્ય વધે એવું તમે શું કર્યું? રાગ વધે એવું તે તમે ઘણું કર્યું અને કરી રહ્યા છે. (૧૨૯) રાગ અને રાગના સાધનો ઉપર કંટ્રોલ મુક પડશે. - (૧૩) રાગદ્વેષને જતવાની ભાવનાવાળાને જ જૈન કહેવાય ને? (૧૩૧) રાગનાં સાધને ઓછા મળ્યા તે અફસ કે દીનતા સાચા શ્રાવકને ન હોય. ' (૧૩૨) તમે તે બધા રોગનાં સાધનો ઘટાડવા છે જ પેરવીમાં છે ને ? રાગનાં બધાં સાધને જલદીથી છૂટી જાય તે સારું એમ જ માનો છે ને ? (૧૩૩) આત્માની દષ્ટિએ સારું છું અને ખરાબ શું ન હવે જોતા થાવ. (૧૩૪) અનાર્યોના આદર્શો અને આના આદર્શો સરખા ન હોય. (૧૩૫) દાન આપીને પશ્ચાત્તાપ ન કરે. (૧૩૬) બદલાની આશા વિના જ બીજાનું કામ કરવુ. (૧૩૭) દેશરક્ષા કરતાં સંઘરક્ષા માટી ચીજ છે. સંઘ સુરક્ષિત હશે તે બધું જ સલામત સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy