________________
પડશક પ્રવચને ૧૨૭ (૧૩૮) પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, પરંતુ વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ નહિ. '
(૧૩૯) વીતરાગ પુરુષના વચન ઉપર જ પૂર્ણ વિશ્વાસ મુકાય.
(૧૪૦) જિના ગમે એટલે વીતરાગ પુરુષના વચનોને સંગ્રહ માટે જિનાગ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકવો જોઈએ. - (૧૧) શાસનની રક્ષા માટે કરેલી વિરાધના એ વિરાધના નથી. કાલિકસૂરીજીની જેમ.'
(૧ ૨) સંયમ લેનારે સ્ત્રી અને પૈસાને વિષ્ટા સમાન માનીને જ ત્યાગ કરે જોઈએ.
(૧૪૩) સંયમી સાધુને સંયમ લીધા પછી વાળા અને પૈસાવાળા સુખી લાગવા ન જોઈએ.
" (૧૪૪) બી અને પૈસાની મેહમાયામાં ફસેલા જગતને તે સ યમી સાધુ દયાની નજરે જુએ. . :
(૧૫) ગોચરીંપાણી જનાર સાધુએ ગૃહસ્થોના ઘરોમાં રહેલી રાગ કાવનારી ચીજો તરફ દષ્ટ ન કરવી. . (૧૪૬) સાધુએ બને ત્યાં સુધી રાજ એકના એક ઘરે
ચરી ભાણી લેવા જેવું નહિ. . (૧૪૭) સાધુને અધિકાર સારા સારા ખાનપાન વચ્ચે, ઉપાશ્રય કે પાટપાટલા ઉપર નથી.
(૧૪૮) સાધુને અધિકાર ત્યાગ, તપ અને સંયમ ઉપર હોય.
(૧૪૯) કેવળ સાધુની વાણી ન જોતા તેના આચાર– વિચાર તરફ પણ જેવુ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org