________________
द्वितीय २.] પ્રાસાદાત્પત્તિ પ્રકરણ
અવાન્તર ભેદને લીધે વૈરાજ્યાદિ પ૮૮, પુપકાદિ ૩૦૦, કેલાસાદિ પ૦૦, મણિપુષ્પાદિ ૧૫૦ અને ત્રિવિષ્ટપાદિ ૩પ૦ પ્રકારના થાય છે. વૈરાજ્યાદિ પાંચ પ્રાસાદની मवान्तर हो साथे पुस सध्या १८८८ थाय छे. ११, १२, १३, १४.
पुनश्च दानवेन्द्रेण पूजां कृत्वा महोत्सवैः ॥ स्वस्तिकाः सर्वतोभद्रा वर्धमानास्तृतीयकाः ॥ १५ ॥ सूत्रपद्मा महापद्मा द्राविडकर्मचर्चिताः॥ इषुभेदे समुत्पन्नाः प्रासादा विविधोत्तमाः ॥ १६ ॥ एकद्वित्रिचतुःपञ्चशतान्येकैकजन्मतः ॥
संख्याश्वार्धसहस्रन्तु पूर्वदेवैः कृतास्तथा ॥ १७ ॥ દેવતાઓની પછી દાનના સજાએ મહોત્સવ સાથે પૂજા કરી, તેથી સ્વસ્તિક, સર્વતોભદ્ર, વર્ધમાન, સૂત્રપદ્મ અને મહાપદ્મ; આ પાંચ દ્રાવિડ કર્મોથી પૂજાએલા ઉત્તમ પ્રાસાદે ઉત્પન્ન થયા અને અવાન્તર ભેદે કરી એકેકમાંથી બીજા સે સે પ્રાસાદે થયા. આ પ્રમાણે દાનની પૂજાથી કુલ પ૦૦ પ્રાસાદે ઉત્પન્ન થયા. ૧૫, ૧૬, ૧૭.
गन्धर्वैश्च कृता पूजा कृत्वा पञ्चमहोत्सवान् ॥ रुचको भवपद्माक्षी मलयो वज्रकस्तथा ॥१८॥ इषुभेदे समुत्पन्नाः प्रासादा लतिनोद्भवाः॥ षोडश रुचकाद्याश्च भवश्व विभवो द्वयौ ॥१९॥ मालाधरश्च पद्माक्षो मलयो मकरध्वजः॥
वज्रकः स्वस्तिकः शङ्कर्लतिनाः पञ्चविंशतिः ॥२०॥ ગધએ પાંચ મહોત્સવ પૂજા કરી અને તેથી રૂચક, ભવ, પદ્માક્ષ, મલય અને વજાક નામના લતિનાદિ પાંચ પ્રાસાદે ઉત્પન્ન થયા. તેમાં રૂચકાદિ ૧૬, ભવ અને વિભવ, પદ્માક્ષ અને માલાધર, મલય અને મકરધ્વજ તથા વજક, સ્વસ્તિક અને શંકુ એવા અવાન્તર ભેદે સાથે કુલ ૨૫ લતિનાદિ પ્રાસાદો થયા. ૧૮, ૧૯, ૨૦,
वसुभिश्च कृता पूजा पञ्चभिश्च महोत्सवैः ।। वराटः पुष्पकश्चैव श्रीपुंजश्व तृतीयकः ॥२१॥ सर्वतोभद्रसिंहौ च बाणभेदसमुद्भवाः॥ द्वादशोत्तरशतं ज्ञेयाः प्रासादाश्च वराटकाः ॥२२॥