________________ 75, નરતિથિની સઝા 8 14. ચૌદશની સઝાય[૧૪૧૬] . હવે ચઉદશતિથિ ઈમ વદે રે હાં એ તે સાંભળે ચતુર સુજાણ, ભવિયાં ભાવશું શ્રત સિદ્ધાંતના બેલ જે રે હાં એ તે તે કરે વચન પ્રમાણ.. 1 વડના કુસુમ તણી પરે રે હાં એ તો દેહિલ મનુ અવતાર છે આર્ય દેશ પણ દેહિ રે હાં એ તે દેહિલું શ્રાવક કુલ સાર.... 2 શ્રદ્ધા તે પણ દેહિલી રે હાં એ તો દેહિલે જ્ઞાન સંયોગ છે દેહિલી જિનની સેવના રે હાં એ તે દેહિલ મનને યોગ.. એ સવિ દુલભ પામવા રે હાં જિમ રાયણુતા દૃષ્ટાંત તે તુમ પુણ્ય પ્રભાવથી રે હાં એ તે પાપે મનુષ્ય ભવસંત.... પામી ચૌદશ તપ તણે રે હાં એ તો ખપ કરે મનને પ્રદ ચૌદ નિયમ સંભારજો રે હાં એ તે સંક્ષેપ તિમ ચૌદ. ચૌદ પૂરવના ભાવથી રે હાં એ તો ચૌદમે ચઢે ગુણઠાણું અંતગડ કેવલી હેવે રે હાં એ તે અક્ષર પંચ પ્રમાણ. 6. ચૌદ ભુવન એ લેકનાં રે હાં એ તો દેખી જાણે ભાવ છે ચૌદ રજવાત્મક ભેદીને રે હાં એ તે શિવસુખ તે નિત્યપાવ. , ૭ચૌદ લાખ મનુ નિના રે હાં એ તે છૂટીયે દુઃખથી જીવ ભવિયાં ભાવશું ઈમ જાણું ચૌદશ આદરે રે હાં એ તો દિલ કરી ભાવ અતીવ. , 8 ચઉદશના ગુણ સાંભળી રે હાં ધરિયે સુવિહિત બુધ , લબ્ધિ વિજય રંગું કરી રે હાં એ તો લહિયે ઋદ્ધિ સમૃદ્ધિ , 9 ક 15, પૂનમની સઝાય [1417] : પૂનમ કહે ભવ્ય જીવને રે સાંભળો સદ્દગુરૂ વાણી રે અથિર તન ધન આઉખું રે જલ બુદ્દબુદ પરેં જાણું રે, - ભાર્થે હે ભવિયણ સાંભળે અસાર સંસારને પેખીને રે ધર્મ શું ધરે પ્રતિબંધ રે બાંધવ સાયણ એ જાણજો રે સ્વાર્થભૂત સંબંધ રે.. , 2. સાલ કુટુંબને પિષવા રે જે નર કરે છે પાપ રે તેહ તણું ફળ દેહિલા રે સહેશે તે એકલે આપ રે... , જિમ મૃગ તૃણાને કારણે રે ભમતો રણમાં થાય રે ભમે છે એ છવડો રે ભાભવ દુઃખી થાય રે, 4. એ ધન ધરણું એ ધામને રે કોઈ ન લેઈ ગયે સાથ રે