Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
૬૮૭
વજી સ્વામીની સજા બાળ થકી બળ એહ રે લાલ, એહની કાંતિ સુરૂપ રે સનેહી; યુગ પ્રધાન થાશે સહી રે લાલ, જિન શાસનને ભૂપ રે સનેહી.. ગુણ- ૫ વજ નામ દીધે ગુરૂએ રે લાલ, ભારે વજી સમાન રે સનેહી; જતને રાખે એહને રે લાલ, જિમ જિન હર્ષ નિધાન રે સનેહી. ૬
ઢાલ: [ ૨૧૧૩] શા તરી નારી ભણું, દીધે પાલણ કાજ બાલ રે; હૈડા હેડે કામિની,
પાળે શિષ્ય શિરતાજ લાલ રે. સ. ૧ ધવરાવે માની પરે,
ખેલાવે ધરી પ્રેમ લાલ રે; મજજન સ્નાન વિલેપને, જોખા જોખે એમ લાલ રે. સ૨ સવર્ણ રતનની કંડીકા,
વજ કંઠે સોહંત લાલ રે; કીડા અનુદિન તે કરે,
સહુના મન મહંત લાલ રે ) ૩ દેખી દેખીને લેસન કરે, સુનંદા નારી બાળ લાલ રે; માગે તે શ્રાવિકા કને,
મુજ અંગજ દ્યો સાર લાલ રે.. ૪ તે કહે અમે જાણું નહી, તુઝને કિમ દેવરાય લાલરે; દીધું છે એ પાળવા,
અમને શ્રી ગુરૂ રાય લાલ રે. ૫ નકારે સુણું તે થઈ,
નારી સુનંદા નિરાસ લાલ રે, સાખા ભ્રષ્ટ મર્કટ પરે, થઈ જિનહર્ષ ઉદાસ લાલ રે... , ૬
હાલ-૧૦ [ ૨૧૧૪ 1 તિહાં થકી ગુરૂ પાંગર્યા છે, વિચરે દેશ મઝાર; વજ થયે એક વરસને છે, ફરી આવ્યા તિણ વાર.. સુનંદા માગે પુત્ર રતના ઘનગિરિ મુનિવરને કહેજી; સુત વિણ ન રૂચે અન્ન, સુનંદા બોલી ફગટ બોલમાંજી; રોતાં ન આવે રાજ, સાક્ષી દઈને માગતાંજી; તુજને ન આવે લાજ સુ૦ ૨ ઝઘડે માંહે માંહે કરે છે, સાધુ સુનંદા નાર; બાળ વજ લેઈ કરી છે,
આવ્યા નૃપ દરબાર.. બેલાવો બાળક ભણું છે, જાશે જેની પાસે; રાય કહે સુત તેહને છે,
એહ જ ન્યાય વિમાસે.... આ ગામ પાસે રાજ તણે છે, રહી સુનંદા તામ; શ્રી સંધ બેઠે દક્ષિણે છે, - વજી લેવાને કામ... રાય સુનંદાને કહે છે,
બાઈ ! તું એને બેલાય; નૃપ વચને બોલાવી છે, કહે છન હષે માય.....

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726