Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
૬૯૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
ઢાલ-૧૧ [૨૧૧૫] તેડે રે વાલ્હા તેડે સુનંદા તામ, આવ રે વાલા આ લઉં તુજ ભામણ છે; મારો રે વાલા મારા જીવન પ્રાણ, સાંભળ રે વાલા સાંભળ બેલ સોહામણજી ..૧ મોદ કરવા રે વાલા મદ કરવા રે તજ, ખારેક રે વાલા ખારેક ખુરમા હે સમજી; પિસ્તા રે વાલા પિસ્તા દાખ ખજુર, ભાવે રે વાલા ભાવે ન હેવે કાંઈ કમીજી-૨ આવ રે વાલા આજે મારે ગોદ, દડા રે વાલા દડા થી રડા રમકડાઈ; ઘેડા રે વાલા ઘડા હાથી એહ, રમવા રે વાલા રમવા લ્ય ગેડી દડાજી.... ૩ તુજ વિણ રે વાલા તુજ વિણ જાયે દિન, લેખે રે વાલા લેખે તે ગણજો મતિજી; તારો રે વાલા તાહરા મુજ મન માન, સુતા રે વાલા સુતા ને વળી જાગતાંજી...૪ રાખે રે વાલા રાખે મેં છ માસ તુજને રે વાલા તુજને બહુ જતને કરી; તું તે રે વાલા તું થયે નિસ્નેહ તુજને રે વાલા તું જિન હર્ષ બેઠે ફરીજી...૫
ઢાલ ૧૨ [૨૧૧૬] હવે રાજા ધનગિરિ ભણી, કહે હવે તુહે બોલાવે રે;
ઘાને જે ખપ હવે તો, અમારી પાસે આવે રે..... હવે ૧ ચતુર ચિંતામણી જિમ રહે, રહરણ તિમ લીધે રે; શિરે શીશે ચઢાવી નાચીઓ, હવે વાંછિત મુજ લીધે રે , ૨ થઈ સુનંદા દુમણ કહે, જુઓ રે પુત્રને કે સનેહે રે; મુજ સામું એણે જેવું નહિં, મુનિશું બાંધ્યો નેહે રે.. , હવે ઘરે આવી પિતા તણે, મન માંહી કરે વિચારે છે; ભાઈએ વ્રત પહેલો લીધે, પછી લીધે ભરતા રે, , સુત પણ વ્રત લેશે સહી, હવે મુજને કુણ આધારો રે; ઈમ ચિંતવી શ્રી ગુરૂ કહે, લીધે છે સંયમ સાર રે... એ સાધવી મુખથી સાંભળી, ભણ્યા અગ્યારે અંગે રે; સૂતાં ને રમતાં પારણે, કહે જિન હર્ષ અભંગે રે , ૬
ઢાલ ૧૩ [૨૧૧૭ ] આઠ વરસના દીક્ષા લીધી, ભદ્ર ગુપત સુપરસાય છે; વયર કુમાર ભણ્યા દશ પૂરવ, ગુરૂને આબે દાયજી... પાટ દીધી સિંહગિરિ આચારજ, વયર કુમારને મિત્રજી; એછવ જંભક સરવરે કીધે, કુસુમ વૃષ્ટિ સુપવિત્રછ... પંચ સયા મુનિવર પરિવારે, પુહરિ કરે વિહારજી; પાટલી પુર ધન વણિકની પુત્રી, રૂકમણી રૂપ ઉદારજી....
આઠ ૧

Page Navigation
1 ... 717 718 719 720 721 722 723 724 725 726