Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
૭૦૩
વણઝારાની સઝાયો તબ સુત સાથે માત સુનંદા લીઈ વ્રત આનંદા હે લહુઓ પિણ બહુ ચણાયર વયર કુંવર સુખકંદા હે.. ગણધર૦ ૮ મારગિ મુન ગેચરઈ ખપ નિરખી તિર્યફ ફંભક દેવા હે વિદિય-આકાશ ગામિની દેઈ વિદ્યા દેઈ માગે સેવા હે. , ૧૦ ધન-કન્યા-કંચન નવિ ચલિએ મધુરરસ મધુરી વાણી હે શ્રાવક દુઃખ દેખી બૌદ્ધ દેશે મેહે કરૂણું આપ્યું છે. એ જૈન પૂજાઈ નર ચર વાસ્યા માલી ફૂલ ન આલે છે સુરના કુસુમ સુરના મુની ત્યા જિનમહિમા તરૂ પાલે છે. વયર સૂરિ સિંહાગરિ સૂરિપાટે પ્રગટ પૂનમચંદા હે પંડિત મેરૂ વિજય ગુરૂ સેવક ઋદ્ધિવિજય પ્રભુ વંદા હે.. ,
[ ૨૧૨૩] સખી રે મેં તો કૌતુક દીઠું સખિ! સાધુ સરોવર ઝીલતા રે સખી ના રૂપ નિહાળતાં રે , લોચનથી રસ જાણતાં રે. સખીરે. ૧ સખી ! મુનિવર નારીશું રમે રે, નારી હિચાળે કરીને રે ક કંત ઘણું એક નારીને રે, સદા યૌવન નારી તે રહે છે... , ૨ » વેશ્યા વિદ્ધા કેવલી રે , આંખ વિના દેખે ઘણું રે
રથ બેઠા મુનિવર ચલે રે , હાથ જળ હાથી ડુબીયો રે... , ૩ » કુતરીયે કેશરી હર્યો રે , તરસ્ય પણ નવિ પીવે રે કે પગ વિહુ મારગ ચલે રે,, નારી નપુંસક ભગવે રે... ,
અંબાડી પર ઉપરે રે , નર એક નિત્ય ઉભું રહે છે બેઠો નથી, નવિ બેસસે રે , અધર ગગન બિય તે રહે રે ,, માંકડે મહાજન ઘેરીયો રે , ઉંદરે મેરૂ હલાવી રે
સુરજ અજવાળું નવિ કરે રે, લઘુ બંધવ બત્રીસ ગયા રે... , ૬ , શેકે ઘડી નહિં બેનડી રે , શામળા હંસ મેં પેખીયો રે છે કાટ વળ્યો કંચન ગિરિ રે, અંજનગિરિ ઉજળા થયા રે... , ૭ છે તોયે પ્રભુ ન સંભારીયા રે, વયર સ્વામી સૂતા પાલણે રે , શ્રાવિકા ગાવે હાલડા રે , મોટા થઈ અરથ તે કહેજે રે ,, ૮ , શ્રી શુભવીરના વાડા રે , અમારી વંદના સ્વીકારજે રે
વડ વણઝારાની સજઝાયો [ ૨૧૨૪] હs વણઝારો ધૂતારા કામણગારો સુંદર વર કાયા(દેહલડીને) છોડ ચો વણઝાર ૧ ઈણ રે કાયામેં પ્રભુજી ! પાંચ પણીયારી પાણી ભરે છે ન્યારી ન્યારી સુંદરવર૦ ૨

Page Navigation
1 ... 722 723 724 725 726