Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 688
________________ હિણતપની સજઝાયો ૬૬૭ એ તપને જે કરશે ભાવે રેગ શોકાદિ દુઃખ નાવે (જા) , ઋદ્ધિ કીતિ અનંતી પામી અમૃત પદને હેઈ સ્વામી , ૧૨ [૨૦૭૩] શ્રી વાસુપુજય જિણુંદના એ મધવા સુત મનોહાર, જયે તપ રહિષ્ણુએ રોહિણુ નામે તસ સુતા એ શ્રીદેવી માતમહાર કરે તસ ધન્ય અવતાર છે ? પદ્મ પ્રભુના વયણથી એ દુર્ગધા રાજકુમાર હિણી તપ થાત ભવે એ સુજશ સુગંધ વિસ્તાર... નરદેવ સુરપદ ભોગવીએ તે થયો અશોક નરિદ રોહિણી રાણી તેહની એ દયને તપ સુખ કંદ... દુરભિગંધા કામિની એ ગુરૂ ઉપદેશ સુણંત હિણું તપ કરી દુઃખ હરીએ રોહિણી ભવ સુખવંત. પ્રથમ પારણ દિન ઋષભને એ રોહિણી નક્ષત્ર વાસ દુવિધે કરી તપ ઉચ્ચ એ સાત વરસ સાત માસ... કરો ઉજમણું પૂરણ તપે એ અશોક તર તળે ઠાય બિરયણ વાસુપૂજયનું એ અશોક રોહિણ સમુદાય એકસો એક મોદક ભલા એ રૂપાનાણા સમેત સાત સત્યાવીસ કીજીયે એ વેશ સંધ ભક્તિ હેત આઠ પુત્ર ચારે સુતા એ રાગ સોગ નવિ દીઠ પ્રભુ હાથે સંયમ લહ્યું એ દંપતી કેવળ દીઠ કાંતિ રોહિણી પતિ જિસી એ રોહિણું સુત સમરૂપ એ તપ સુખ સંપદ દીયે એ વિજયલક્ષ્મી સૂરિ ભૂપ [૨૦૭૪] વંદે હિયર્ડ હર્ષ ધરવી રોહિણી નામે વિદ્યાદેવી દેવી સેળમાંહિ મુખ્ય કહીને તસ તપ કરી મનુભવફળ લીજે સાંભળ સનેહી, વિયાં! સાંભળો ગુણ નેહા હિણીને કીજે ઉપવાસ પૂજે વાસુ પૂજય ઉલ્લાસ અષ્ટ પ્રકારી પૂજ રચા વાસુ પૂજ્ય જિન હૈડે ધ્યા...સાંભળ૨ દાન ઘણું બહુમાને દીજે - રહિણું ચરિત્ર હદયે ભાવીજે સિદ્ધિમતીએ ભવ સુખ ટાળ્યું કડવું તુંબડું મુનિને વહેરાવ્યું..... , ૩ છે છે ૮

Loading...

Page Navigation
1 ... 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726