Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 710
________________ ૬૮૯ લેભની સજઝાય લોભી દાન દિયો નવિ જાવે હરખે હાથ ન હાલેજી પાપ ઉદયે પોતે દિયો નવિ જાવે (લેભીડીયે તેહને લેભે અવરને) પાડેજી, ૬ આહાર તે લોભી અધિકો ખાતે પછે કહે પેટ ફૂટેજી દુઃખ પાવે દારિદ્ર કહાવે કહે મારી નાડીયો ગુટેજી... ૭ લેભી છતે દ્રવ્ય લૂખું ખાવે બાદા ધાન્યની બાટી દેલતવંત પણ દામ ન ખરચે માયા પકડી કાઠી... કુડા સેસ કથન કેઈ કાઢે એક માયાથે લય લાગી ધરમ-કરમની ખબર ન કાંઈ એક રૂપિયાને રાગીછ... કુણ કુણું પ્રાણ તે છેતરીયા માયા કામણ ગારીજી ડગાય દિયા એણે મન દેવતાના માયા મહા ધૂતારીજી... કનકરથ રાજા હુઓ લેભી વિસ્તાર જ્ઞાતાઍ ભાજી અંગ ઉપાંગ ન રાખ્યાં કુંવરના હૃદયે દયા નહીં રાખીજી... ઇ ૧૧ કઈ વાતની કમી નહિ કણિકને તોય રાજ્યશું મન હુઓ આજી પકડી પિતાને પાંજરે પૂર્યો પછે વહેમ કુમરશું લાગે છે. • ૧૨ બારમી વાર સમુદ્રમાં ચાલ્યા નાવ ભાંગી સમુદ્ર વિચાળજી રયણ દેવીના દુખ તેણે દીઠાં જિનરક્ષિત જિનપાળજી , નંદ રાજાની નવડુંગરિયાં. આખર કામ ન આઈજી મરીને રાય પહેલ્યો માઠી ગતિએ ઘણે લેભી નરકની સાંઈજી. , ૧૪ સુભમ નામે આઠમો ચક્કી સાતમો ખંડ લેવા ચાલ્યો પરતક્ષ ડૂબ ગયો જળમાંહી તૃષ્ણાયે નરકમાં ઘાલ્યો. છ ૧૫ કંસે? કર્મ તે ભૂડ કીધે ઉગ્રસેનને પાંજરે ઘાલજી કૃષ્ણ વાસુદેવે કંસને માર્યો પાધરો નરકમાં ચાલ્યા . ૧૬ દેવતા લેભી કહ્યા સૂત્રમાંહી રત્ન ચરીને ભાગેજી પછે છ માસ લગે રવ પાડે વજ તણે માર લાગે છે ૧૭ લેભી તે તુરત કરે લડાઈ લોભી હુઈ જાવે લૂણ હરામીજી લેભી મનુષ્ય તો ગળું કપાવે મહાભી નરકને ગામીજી.... - ૧૮ લેભી ધર્મની વાત વિગોવે લોભી મેલે નિજ નાકીજી નાત-જાતમાં કહે લોભીને એહમાં નહીં કાંઈ બાકીછ... ઇ ૧૯ પાપનું મૂળ તે લેભ કહાયે ગુણ સઘળા લેભી બાળજી લભી માણસ તો મુંબ કહાવે તેને નામ પ્રભાતે સહુ ટાળે છે ૨૦ સ. ૪૪

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726