Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 708
________________ લોભની સજઝાયો ૬૮૭ યસન ૧ ભાવસાગર પંડિત ભણે રે વીરસાગર બુધ શીશ લેભણે ત્યાગ કરી રે પહેચે સયલ જગીશ ભવિકજન ૭ [૨૦૯૭] વ્યસન(દૂષણ) નિવારે રે ચેતન ! લેભનું લેભ છે પાપનું મૂળ લેભે વાઘા રે મૂઢા પ્રાણીયા ન લહે ભવજલ ફૂલ... લક્ષ્મી કાજે રે રણમાં રડવડે વળી ચડે ગિરિ વિકરાલા ભે સુધા તૃષા રે અતિ સહે જઈ પડે સમુદ્ર જાળ ભે માનમર્યાદા નવિ રહે. ન રહે વચન વિશ્વાસ લોભી નરને ભાંડે જગ સહુ કોઈ ન આપે રે વાસ... લભી દિન પરે દિનતા કરે કરે નિત્ય પાપ વ્યાપાર લભી પ્રાણ હરે પરજીવના માને તે લક્ષ્મી જ સારી લભી નિર્લજ થઈ ધન મેળવે સેગન જૂઠા રે ખાય લેભી પરધનન્યાસને ઓળવી મરી અધોગતિ જાય આઠમો ચકી સુભૂમ રાજીયો કીધો લાભ અપાર આર્તધ્યાને રે સમુદ્રમાં ડુબી ગયે નરક મોઝાર.... લભી માત-પિતા પરિવારને દીયે બહુલા રે દુઃખ મણિવિજય કહે વારા લોભને તે મળે પૂરણ સુખ [ ૨૦૯૮] તમે લક્ષણ જે લેભના રે લોભે મુનિજન પામે ક્ષેભના રે લૅભે ડાહા મન ડેન્યા કરે રે લેભે દૂધટ પંથે સંચરે રે... તુમે૧ તજે લેભ તેહના લેઉં ભામણું રે વળી પાયે નમીને કરૂં ખામણું રે ભે મર્યાદા ન રહે કેહની રે તમે સંગત મેલે (મૂકે) તેહની રે... , ૨ લેભે ઘર મૂકી રણમાં મરે રે લેભે ઉંચ તે નીચું આચ(દ) રે રે લાભ પાપ ભણી પગલાં ભરે રે લોભે અકાર્ય કરતાં ન આસરે રે... , ૩ લેભે મનડું ન રહે નિમળું રે બે સગપણ નાસે વેગળું રે ભે ન રહે પ્રીતિ ને પાવઠું રે લોભે ધન મેળે (મેળવે) બહુ એકઠું રે... ૩ લભે પુત્ર પ્રત્યે પિતા હણે રે લેભે હત્યા પાતક નવિ ગણે રે તે તો દાતણે લેભે કરી રે ઉપર મણિધર થાય તે મરી રે... - ૫ જોતાં લેભને થેભ દીસે નહીં રે એવું સત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે લેભે ચક્રી સુભમ નામે જુવો રે તે તે સમુદ્ર માંહે ડુબી મુઓ રે.. ૬ એમ જાણીને લેભને છાંડજો રે એક ધર્મશું મમતા માંડજો રે કવિ ઉદયરતન ભાખે મુદા રે વદુ લેભ તજે તેને સદા રે... , ૭

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726