Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 714
________________ વજ સ્વામીની સજઝાય ૬૯૩ ગુરૂ સંગાથે વિહાર કરે મુનિ પાળે પંચ આચાર (શુદ્ધ આચાર) રે બાલપણાથી મહા ઉપયોગી સંવેગી શિરદાર રે. સાંભળજે. ૩ કેળાપાક ને ઘેવર ભિક્ષા દેય ઠામે નવિ લીધી રે ગગનગામિની વયિલબ્ધિ દેવે જેહને દીધી રે.... દશ પૂરવ ભણયા જે મુનિવર ભદ્રગુપ્ત ગુરૂ પાસે રે ખીરાશ્રવ પ્રમુખ જે લબ્ધિ પ્રગટ જાસ પ્રકાશે રે.. કાડી સેંકડા ધનને સંચે (સંચય) કન્યા ઋકિમણું નામે રે શેઠ ધનાવહ દીયે પણ ન લીયે વધતે શુભ પરિણામે રે.... " દેઈ ઉપદેશને રૂકિમણું નારી તારી દીક્ષા આપી રે યુગ પ્રધાન (પણે જે) વિચરે જગમાં સૂરજ(તુલ્ય પ્રભાવ=તેજ પ્રતાપી) ૭ સમકિત શીયલ તું ધરી કરમાં મોહસાયર કર્યો છોટે રે તે કેમ બૂડે (ડૂબે) નારી નદીમાં એ તો મુનિવર મેટો રે. , જેણે દુભિક્ષે (દુષ્કાળ) સંઘ લેઈને મૂક્ય નગર સુકાળ રે શાસન શોભા ઉનતિકારણ પુછપ પદ્મ (પૂજા પુષ્પ) વિશાલ રે.... " બૌદ્ધરાયને પણ પ્રતિબોધ્યો કીધો શાસન રાગી રે શાસન શોભા વિજયપતાકા અંબરે જઈને લાગી રે..... વિસ સુંઠ ગાંઠીયો કાને આવશ્યક વેળા જાણે રે વિસરે નહિં પણ એ વિસરીયો આયુ અલ્પ પિછાણે રે.... લાખ સેનૈયે હાંડી ચડે તિણે (જબ) બીજે દિન સુકાળ રે એમ સંભળાવી વયર(વજ=ધીર) સેનને જાણ અણસણ કાળ રે.... રથાવત ગિરિ જઈ અણસણ કીધું સહમ હરિતિહાં આવે રે પ્રદક્ષિણુ પર્વતને દઈને | મુનિવર વદે ભાવે રે.. ધન્ય સિંહગિરિ સૂરિ ઉત્તમ જેહના એ પદધારી રે પદ્મ વિજય કહે ગુરૂ પદ પંકજ નિત્ય નમીયે નરનારી રે... • ૧૪ [ ૧૦૫ થી ૧૯]. અર્ધ ભરત માંહિ શોભતા, દેશ અતિ ઉદાર રે; વસવા સ્થાનક લછિને, સુખી લેક અપાર રે. અધિ. ૧ ઈભ્ય પુત્ર ધરમાભા, ધનગિરિ નામ સુહાવે રે; કાયા મન વચને કરી, ધરમી પમ પાવે રે, અનુક્રમે યૌવન પામી, યોગી જિમ ઉપશમ ભરી રે; માત પિતાએ સુત કારણે, વિવાહનો મત ધરીએ રે... ઇ ૩

Loading...

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726