Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
૬૮૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ચાલ: હિંસાદિક રે
ચાર માંહિ કે એકને પાતિકને રે
સેવે છડે વિવેકને એ પહેલું રે
લક્ષણ બીજું એણે પરે તે સઘળા રે
પાપ સદા બહુ આદરે ગુટક આદરે કુમતિ બુદ્ધિ બહુ પરે વળી ધનાદિ કારણે હિંસાદિ પાપ કરે અનાણું એહ ત્રીજુ જિન ભણે
થે વધાદિક પાપ કરતો જાવ જજીવ ન ઓસરે મરણાંત સમે પણ ચિંતવે નહિ કાલિક સૂરિની પેરે... ચાલઃ એહ લક્ષણ રે રૌદ્રતણું જિન કહે ઈણ ધ્યાને રે
ઈહ લેકે પણ દુઃખ લહે ઈણ ધ્યાને રે
રૌદ્ર અવરને ચિંતવી પાતિકની રે
રાશી કમાવે નવનવી નવનવી આપદ લહે આપે દ્રોહ પાપે જીવડો લલિતાંગ શું જિમ દ્રોહ કરતો તાસ દાસ જડે વડા દ્રોહી સુદર્શન તણે જોગી સર્ષથી પરભવ યુગ બહુ ઉપરે દ્રોહ બુદ્ધિ દુઃખી તે મણીરથ થયો... ચાલઃ ઈણ ધ્યાને રે
પરભવ ય નિરયાગતિ કંડરીકો રે
કરડઉકરડે જતી બ્રહ્મદત્તો રે
ચક્રી સુભમ વરુપે તિમ મંડીક રે
લેહપૂરો ચૌરાધિ ગુટકઃ ચૌરાધિ તિમનંદ મમ્મણ શેઠ મુહા બહુજનું ચાર પ્રકારે રૌદ્ર કરીને
નરકે ખુંત્યા અતિઘણું તેહ ભણું રૌદ્ર ધ્યાન છેડે ભાવિક શુભમતિ આદર કહે ભાવ સમતા ભાવ ભાવી સુખે સિદ્ધિ વધુ વરે...
જ લક્ષ્મીના ગુણ-અવગુણ વર્ણનની સઝાય [૨૦૩] જ જેણે બહુ ગુણ ભરી નવ કન્યાવરી બ્રહ્મચારી વરે વયર સામી સદશ પૂરવ ધરો સંધ શિવ સુખ કરો લબધિ પ્રણમાઈ શીશ નામી. ૧ લાછિ તું આછિ પરિપતલી ગુણે કલી વીજની બહિનીનું (C) ચપલ જાણું દેષ શત ગર્ભિણ પ્રગતિપણે પાપિણી સિવિયર સામી તું સરિ નાણું... ૨ લાછિ જે કાછિ ચોખા નહીં કેટલા અવર પાપ ધરિ હિ વસઈ ઈમ ઘર ઘરણું પરિ જજુઆ તુઝ ઘણી હિ કુલની નહીં દિશા વસઈ. ૩
א

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726