SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ચાલ: હિંસાદિક રે ચાર માંહિ કે એકને પાતિકને રે સેવે છડે વિવેકને એ પહેલું રે લક્ષણ બીજું એણે પરે તે સઘળા રે પાપ સદા બહુ આદરે ગુટક આદરે કુમતિ બુદ્ધિ બહુ પરે વળી ધનાદિ કારણે હિંસાદિ પાપ કરે અનાણું એહ ત્રીજુ જિન ભણે થે વધાદિક પાપ કરતો જાવ જજીવ ન ઓસરે મરણાંત સમે પણ ચિંતવે નહિ કાલિક સૂરિની પેરે... ચાલઃ એહ લક્ષણ રે રૌદ્રતણું જિન કહે ઈણ ધ્યાને રે ઈહ લેકે પણ દુઃખ લહે ઈણ ધ્યાને રે રૌદ્ર અવરને ચિંતવી પાતિકની રે રાશી કમાવે નવનવી નવનવી આપદ લહે આપે દ્રોહ પાપે જીવડો લલિતાંગ શું જિમ દ્રોહ કરતો તાસ દાસ જડે વડા દ્રોહી સુદર્શન તણે જોગી સર્ષથી પરભવ યુગ બહુ ઉપરે દ્રોહ બુદ્ધિ દુઃખી તે મણીરથ થયો... ચાલઃ ઈણ ધ્યાને રે પરભવ ય નિરયાગતિ કંડરીકો રે કરડઉકરડે જતી બ્રહ્મદત્તો રે ચક્રી સુભમ વરુપે તિમ મંડીક રે લેહપૂરો ચૌરાધિ ગુટકઃ ચૌરાધિ તિમનંદ મમ્મણ શેઠ મુહા બહુજનું ચાર પ્રકારે રૌદ્ર કરીને નરકે ખુંત્યા અતિઘણું તેહ ભણું રૌદ્ર ધ્યાન છેડે ભાવિક શુભમતિ આદર કહે ભાવ સમતા ભાવ ભાવી સુખે સિદ્ધિ વધુ વરે... જ લક્ષ્મીના ગુણ-અવગુણ વર્ણનની સઝાય [૨૦૩] જ જેણે બહુ ગુણ ભરી નવ કન્યાવરી બ્રહ્મચારી વરે વયર સામી સદશ પૂરવ ધરો સંધ શિવ સુખ કરો લબધિ પ્રણમાઈ શીશ નામી. ૧ લાછિ તું આછિ પરિપતલી ગુણે કલી વીજની બહિનીનું (C) ચપલ જાણું દેષ શત ગર્ભિણ પ્રગતિપણે પાપિણી સિવિયર સામી તું સરિ નાણું... ૨ લાછિ જે કાછિ ચોખા નહીં કેટલા અવર પાપ ધરિ હિ વસઈ ઈમ ઘર ઘરણું પરિ જજુઆ તુઝ ઘણી હિ કુલની નહીં દિશા વસઈ. ૩ א
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy