________________
રૌદ્ર ધ્યાનની સજઝાય
૬૮
અપરાધી રે નિરપરાધી જે છવડા
તસ હણવારે કરે મને રથ એવડા ત્રુટક એવડા વીર પિશાચ સાધી મંત્ર યંત્રાદિક કરી વિષશસ્ત્ર જાલે અગ્નિ પ્રજાલે પાસ જંજાલે ધરી સાંઢ શિયાળ કુતરાદિક
જીવ જોડી દેહને હું હણું છેદન ભેદનાદિક કરી વેદના તેહને.. ચાલક વધ બંધન રે
મારણ દારણ બહુ પરે ઈમ થાયે રે
તંદુ મરછ તણી પરે તે પહેલ રે
હિંસા રૌદ્ર કહું હવે ભેદ બીજે રે
મૃષા રૌદ્ર ઈમ ચિંતવે ત્રુટક : ચિંતવે ખાટા જેહ મેટા તેહ બહુ પરે ભાખીયે કેળવી માયા બહુ ઉપાયા
મર્મ પરના દાખીએ. કીજીયે ચાડી મન રૂહાડી
આળ પરને દીજીયે નિજ દેવ હાંકી કહીયે વાંકું પ્રાણ પરના લીજીયે... ચાલ: ભેદ ત્રીજે રે
સબલ ઇંધ લેભે કરી મન ધ્યાયે રે
લેઉં પર ધન અપહરી મેલું ધાડું
પાડું મારગ અતિ ઘણા ઘર ફાડુ રે
તાડું અધિપતિ ધનતણું ગુટક: ધનતણા અધિપતિ બંદી ઝાલું હસું તેહને બહુ પરે માયા ઉપાસી દેઉં ફાંસી
કૃપાથી તે ઉપરે ઈમ બહુ પ્રપંચે વિત્ત સંચું લેકવંચુ અતિઘણું ઈમ રૌદ્ર ત્રીજે કરે મુરખ મરથ ચેરી તણું.... ચાલઃ ભેદ એથે રે
પંચ વિષય કારણતણું ધન ઘરણું રે
ધરણની રક્ષા ભણી ઈમ થાયે રે
એ સર્વિજતને રાખશે જે હરશે રે
તેહને બહુ દુખ દાખશું ગુટક દાખશું દુખ મરણાંત તેહને ઇશી આશા મન ધરે સર્વની શંકા કરે એવી રખે કંઈ મુજ ધન હરે જબ કિં૫ જાયે સંતને પણ ચૌર કહી તવ ચિંતવે એ કહ્યું રિક્ષા રૌદ્ર એવું સાંભળી લક્ષણ હવે