________________ પરસ્ત્રી વજેવા હિતોપદેશક સજઝાયે. [1435]. તું નેત્રથી પરનારી નિરખી શું રહ્યો છું હૈયે હરખી નારી નિચે નરકે લઈ જાય તે શીયલ ન સાચવ્યું ભાઈ.... 1 બુરી પરનારીથી પ્રીત તેહ અનંત અનીતિ શું બેઠે કરે સફાઈ..તે શીયલ જે નર ચઢવા ઈણ કામે તે કદી ન બેઠા કામે વળી માઠી ગતિએ જાય , 3 પરનારી જેણે વેઠી તેણે લેહપનોતી બેઠી આ લેકમાં લજજ જાય. , 4 કુલ વસ્યું તારું કામી થઈ હેરાન મરીશ હરામી શીલખાલી ખાસડા ખાઈ..૫ તું કહ્યું માનને મુમતા સિંહ નાગ જગાવો છો સૂતા છેદે જઈશ છેતરાઈ.., 6 અંતે ઓરતો થાશે જયારે કાયા હાથથી જાશે ત્યારે મેલ મૂરખની મિત્રાઈ, 7 કઈક ગયા છે હારી તે નરની થઈ નાદારી એ આંખ ઉઘાડીને ભાઈ..... 8 કામ ભોગના ફળ છે કડવા તે નિચે તુજને નડવા આ બધી તારી બડાઈ.. , 9 જુઓને રાવણ રાજા મૂરખ ખાઈને માજા સત્ય ચૂક્યા નહિ સીતાઈ., 10 મૂખે દુર્યોધન માની એ વાત નથી કાંઈ છાની એ લંપટ ગયો લેખાઈ..., 11 પરનારીને સંગજ કરતાં નવ લાખ જ જાણે મરતાં વીર પ્રભુએ કીધું થાઈ, 12 કહે વીર વિજય કર જોડી પરદાના જેણે છોડી જગમાં જસ કાતિ થાઈ... , 13 [1436] શાણુ નરને શીખામણ છે સહેજમાં જાર ન રમીયે પરનારીની સાથે જે વ્યસન પડવું તે જાય કદી નહિં જીવતાં હેયડાવા પણ છવ ન રહે હાથ જે.... 1 રાત-દિવસ લગ જતન કરે પરનારનું લાજ ઘટે તેને જીવનું જોખમ થાય જે કાછડી છૂટયો લંપટ જગમાં સહુ કહે કુળ વિષે પંપણ લાગ્યું કહેવાય જે... 2 દ્રૌપદી ઉપર કુડી નજરે ચાલતાં જરા કંસને માર્યો એક પલમાંય જે શું સાર પામ્યો તે વળી આ સંસારમાં જુઓ વિચાર હાથ ન રહ્યું કાંઈ જે. 3 કેટલાક નરની જીંદગી બુડી ગઈ આ જગતમાં પામ્યા નહિ કાંઈ માન જે કેટલાક નર તો નરકે પડીયા સાંભળ્યા તીર્થ તપ વ્રત ખેવું સુકૃત દાન જે... 4 આ જગતમાં રાવણ સરીખો રાજવી જેને ઘેર છે એદ ચોકડીનું રાજ જે દશમસ્તકને વીસ જ ગઈ તેહની કુટુંબીયું તે પર નારીને કાજ જે.... " બ્રહ્મા મોહા મોહિનીના રૂપને ચંદ્રમા ઘેર આવ્યા ગોરાણું દુવાર જે હજાર ભંગ થયા તે ઈંદ્ર રાયને એવા નર તે સહુ થયા ખરાબ જે. 6 હિર વિજય કહે ચતુર પુરૂષ તમે સાંભળો પરનારી તજતાં નહિ બેસે દામ -