________________
૫૧૪
સઝાયાદિ સંપ્રહ ભાગ-૩
[૧૯૧૪].
સુગુરૂ પિછાણે એણે આચાર સમિતિ જેહનું શુદ્ધજી કહેણી કરણું એકજ સરખી અનિશિ ધર્મ વિલુદ્ધજી. સુલ ૧ નિરતિચારે મહાવ્રત પાળે કાળે સઘળા દોષ ચારિત્રશું લયલીન રહે નિત્ય ચિત્તમાં સદા સંતોષજી. , જીવ સહુના જે છે પીયર પીડે નહિ ઘટ્રાયજી આપ વેદન પર વેદના સરખી ન હણે ન કરે ઘાયજી... મોહકમને જે વશ ન પડે નિરાગી નિરમાયજી જમણુ કરતે હળવે ચાલે પૂછ મૂકે પાયજી.... અરહે-પરહે દૃષ્ટિ ન દેખે ન કરે ચાલતા વાત દૂષણ રહિત જે સુઝતે દેખે તેલે પાણી ભાત છે. ભૂખ તૃષા પીડા દુઃખ પડે છૂટે જે નિજ પ્રાણજી તે પણ અશુદ્ધ આહાર ન લેવે જિનવર આણ પ્રમાણ અરસ-નરસ આહાર ગમે સરસતણી નહીં ચાહજી ઇમ કરતાં જે સરસ મળે તે હરખ નહીં મનમાંહજી શીતકાઓં શીર્વે તનુ સૂકે ઉનાળે રવિ તાપજી વિકટ પરીષહ ઘટ અહીયાસે નાણે મને સંતાપજી. મારે ફૂટે કરે ઉપદ્રવ
કોઈ કલંક દે શીશજી કર્મતણું ફળ જણી ઉદીરે પણ નાણે મન રીશ. . મન વચ કાયા જે નવિ ડે છેડે પાંચ પ્રમાદજી પંચ પ્રમાદ સંસાર વધારે જાણે તે નિઃસ્વાદ સરલ સ્વભાવ ભાવ મન રૂડો ન કરે વાદ વિવાદજી ચાર કષાય છે કર્મના કારણ વજે મદ ઉન્માદજી.. પાપસ્થાનક અઢારે વજે ન કરે તાસ પ્રસંગજી વિકથા મુખથી ચાર નિવારે સમિતિ ગુતિ શું રંગજી છે ૧૨ અંગ ઉપાંગ સિદ્ધાંત વખાણે દે સુધે ઉપદેશ સુધે માર્ગે ચાલે ચલાવે પંચાચાર વિશેષજી... દશવિધ યતિધર્મ જિનજીએ ભાખે તેહના ધારણ હારજી ધર્મ થકી જે કિમહી ન ચૂકે જે હેય કડિ પ્રકાર . ૧૪ જીવતણી હિંસા જે ન કર ન વદે મૃષાવાદ તૃણ માત્ર અણદીધું ન લીયે સેવે નહિં અબ્રહ્મજી...
છે ૧૩