________________
હક
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સઝાયે-જ્ઞાનવિમલકત આવ્યા દેશાધિપ ઘણું પણ ન ધરે સા રાગ
જિમ ભમરી ધારને કુસુમિત બધે રાગ... ઢાળઃ ઈદ્ર દત્ત નરેસર આવે સઘળા સુત સાથે લાવે
વળી સાથે સચિવ પ્રસિહો પિસાર સબલો કીધે સ્વયંવર મંડપ માંહે આવે કન્યા દેખી સુખ પાવે
ધન ધન મુજ પુત્ર સેભાગી જેહને એ કન્યા રાગી... તિહાં રે થંભ ઉનંગ જાણે મેરૂ મહીધર જંગ
આઠ ચક્ર તે ઉપર વિવરલાં ચાર અવળા ને ૪ સવળા વાયુવેગની પરે ભમત વિજ્ઞાની એમ રચંતા
તસ ઉપર પૂતળી એક તસ રાધા નામ વિવેક... નીચે એક તેલનું કુંડું તેલ ભરીયું અતિઉં
પ્રતિબિમેં પૂતળી જેહ ડાબી આંખે વિધે તેહ. નીચે મુખે વિધે કીકી તલ વિદ્યા કહિયે નીકી
એમ રાધા વેધ કરે તે કન્યાને પરઈ. એમ નિસણુ રાજા ચિંતે એ એ એ કાર્ય માં તે
શ્રીમાલી પ્રથમ બેલાયો જેહને ઘણે હર્ષે લડાયો.. સુણ પુત્ર અછે લાભ દેઈ ઈહાં કન્યા ઈહાં યશ હાઈ
તું પહેલો થા હવે વહેલો આ લાભ છોડે તે ઘેલો... ૮ આ પણ પાછું તાકે બાણ નાખે ફીટે વાર
રાધાથી બાણ જ ટલિયો મુંબ પાડી પાછો વળીયે... બીજે આ સુજગીશ નવિ પહેતી તાસ જગીસ
એમ આ ત્રીજે ચોથે શરાખે ભરીય આ બે છે. ૧૦ એમ આયા સુત બાવીસ નિજભુજ કરતા રીસ
તિહાં કઈ તાલટા વાય હાંસું મુખમાંહે ન સમાય. કોલાહલ ઝાઝે થાય બીજ પણ નવિ સંભળાય
મંડપ બાહિર શર જાય જાણે પાશથી હરિણ ઉજાય.. ૧૨ દાંત હેઠ ચાંપે જે કઈ પાડે મુખ બહુ શોર
કોઈકના હાથ જ દૂજે કેઈકનાં શર નવિ પૂજે.. જે નૃપતિ હુંતા સામાન્ય તેહને મુખ વા વાના
જે બળીયાને વળી મોટા તસ વદને ઢળ્યા જલ લોટા ૧૪ પરમેસર અમને તો ઇંદ્રદત્ત નૃપતિ થયે ભૂકો